AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની નવી ટ્રોફી લોન્ચ, જાણો એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં શું છે ખાસ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવાની છે. આ શ્રેણીનું નામ બદલવામાં આવ્યું છે. આ શ્રેણીનું નામ સચિન અને એન્ડરસનના નામ પર રાખવામાં આવ્યું છે. ગુરુવારે આ ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. જાણો આ ટ્રોફીમાં શું છે ખાસ?

| Updated on: Jun 19, 2025 | 9:45 PM
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી શરૂ થાય તે પહેલા, આ શ્રેણીને એક નવું નામ આપવામાં આવ્યું છે. આ શ્રેણી પહેલા પટૌડી ટ્રોફી તરીકે ઓળખાતી હતી પરંતુ હવે તે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે.

1 / 5
આ નવી ટ્રોફી ગુરુવારે લીડ્સના મેદાન પર લોન્ચ કરવામાં આવી હતી, જ્યાં સચિન અને એન્ડરસન બંને હાજર હતા. બંનેએ સાથે મળીને આ ટ્રોફી લોન્ચ કરી હતી.

2 / 5
આ ટ્રોફીની ખાસિયત એ છે કે તેના પર એન્ડરસનની બોલિંગ એક્શન અને સચિનનો કવર ડ્રાઈવ શોટ મારતો ફોટો કોતરેલો છે.

3 / 5
ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની આ નવી ટ્રોફી પર સચિન અને એન્ડરસનના ઓટોગ્રાફ પણ છે. આ ટ્રોફી પર લખ્યું છે કે આ ટ્રોફી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી જીતનાર ટીમને આપવામાં આવશે.

4 / 5
પહેલા આ ટ્રોફી પટૌડી ટ્રોફી તરીકે જાણીતી હતી, પરંતુ હવે વિજેતા ટીમના કેપ્ટનને પટૌડી મેડલ આપવામાં આવશે. (All Photo Credit : Getty Images)

5 / 5

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે. સચિન તેંડુલકર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">