AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર ભારત સામે રચશે ઈતિહાસ, પણ આ વાતને કારણે છે દુ:ખી

સ્મૃતિ મંધાના સહિત વિશ્વમાં ઘણી એવી સુંદર મહિલા ક્રિકેટર્સ છે જે પોતાની શાનદાર રમત માટે જાણીતી છે. ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પૈરી પણ તેમાંથી જ એક છે. ટીમ ઈન્ડિયા સામે સ્મૃતિ મંધાના ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે, પણ તે એક વાતને કારણે દુખી છે.

| Updated on: Jan 06, 2024 | 10:16 PM
Share
ભારત અને ઓસ્ટ્રેલિયા (ભારત vs ઓસ્ટ્રેલિયા)ની ટીમો રવિવારે બીજી T20 મેચમાં સામસામે ટકરાશે. આ શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. ભારતે પ્રથમ T20 9 વિકેટના મોટા માર્જિનથી જીતી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ બીજી મેચમાં જ શ્રેણી પર કબજો કરવા પર નજર રાખશે.

1 / 5
ઓસ્ટ્રેલિયા માટે આ મેચ ઘણી મહત્વની છે. તેનો પ્રયાસ શ્રેણી બચાવવાની સાથે જ એલિસ પેરીની ખાસ મેચને યાદગાર બનાવવાનો રહેશે.

2 / 5
પેરી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 300મી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ સાથે તે 300 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર બની જશે. તે ઈતિહાસ રચવા જઈ રહી છે, પરંતુ પેરી તેના વિશે ટીમ સાથે વાત કરી રહી નથી.

3 / 5
ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ આ પાછળનું રસપ્રદ કારણ જણાવ્યું. એલિસા હીલીએ મેચ પહેલા કહ્યું-અમે રવિવારની મેચને લઈને ખરેખર ઉત્સાહિત છીએ. એલિસ પેરીની સિદ્ધિની ઉજવણી કરવાની અમારી ટીમ માટે આ એક શ્રેષ્ઠ તક છે. દરેક ખેલાડી તેની 300મી મેચનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે. તે તેના વિશે વાત કરવા માંગતી નથી કારણ કે તેને લાગે છે કે તે વૃદ્ધ થઈ ગઈ છે.

4 / 5
 દરેકને પેરી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. પ્રથમ T20 મેચમાં તેણે 30 બોલમાં 37 રન બનાવ્યા હતા. 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પેરીએ ઓસ્ટ્રેલિયા માટે 12 ટેસ્ટ મેચમાં 925 રન, 141 વનડેમાં 3852 રન અને 146 T20 મેચમાં 1774 રન બનાવ્યા છે. તેના નામે 38 ટેસ્ટ, 162 ODI અને 123 T20 વિકેટ પણ છે.

5 / 5
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો

વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો

પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી

ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું

ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત

સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video

સ્કૂલ બસને અકસ્માત નડ્યો
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે

g clip-path="url(#clip0_868_265)">