AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટો રનિંગ કરી 4800 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટોની. જોની બેરસ્ટો છેલ્લા દશકનો ઈંગ્લેન્ડનો બેસ્ટ વિકેટ કીપર બેટ્સમેન સાબિત થયો છે. જોની બેરસ્ટો વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો અને મોટી ટુર્નામેન્ટમાં યાદગાર ઈનિંગ રમવા ફેમસ છે. જાણો તેના આ ખાસ રેકોર્ડ અને આંકડા વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 1:25 PM
Share
વિશ્વ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી ચપળ વિકેટ કીપર અને સફળ બેટ્સમેન જોની બેરસ્ટો મેદાનમાં તેના લડાયક મિજાજ અને દમદાર બેટિંગની સાથે સ્માર્ટ કીપિંગ માટે પ્રખ્યાત છે.

1 / 5
જોની બેરસ્ટો લાંબા સમયથી ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. બેરસ્ટો ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડના ટોપના બેસ્ટમેનોમાં સામેલ છે.

2 / 5
જોની બેરસ્ટોએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 264 મેચો રમી છે અને 11002 રન બનાવ્યા છે. જેમાં કુલ 23 સદી અને 51 ફિફ્ટી સામેલ છે.

3 / 5
જોની બેરસ્ટોએ ત્રણેય ફોર્મેટમાં 1240 ફોર અને 207 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી જોની બેરસ્ટો 6202 રન બનાવ્યા છે.

4 / 5
જોની બેરસ્ટોએ ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 4800 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 96 KM દોડ્યો છે.

5 / 5
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા

સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ

ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી

123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન

g clip-path="url(#clip0_868_265)">