Ambati Rayudu એ કર્યો મોટો ખુલાસો ! કહ્યું – BCCI અધ્યક્ષના દીકરાએ બરબાદ કર્યું મારુ કરિયર

દિગ્ગજ ક્રિકેટર Ambati Rayudu સંન્સાસ લઈ ચૂક્યો છે. પણ હવે તે અમેરિકાની ટી20 લીગમાં જોવા મળશે. પણ આઈપીએલ 2023માં ચેમ્પિયન બન્યા બાદ અંબાતી રાયડૂ એ મોટો ધડાકો કર્યો છે. પોતાનું કરિયર બરબાદ કરવા બદલ તેણે એક મોટા વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 6:10 PM
ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. પણ તે જૂલાઈ મહિનામાં અમેરિકામાં થનારી મેજર લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સને 2023ની આઈપીએલ સિઝનમાં ચેમ્પિયન બનાવીને અંબાતી રાયડૂ એ વિદાય લીધી હતી. હાલ તેની રાજનીતિમાં આવવાની ચર્ચા થઈ રહી છે. તે બધા વચ્ચે રાયડૂના એક નિવેદનને કારણે ખલબલી મચી છે.

1 / 5
 રાયડૂ એ આરોપ લગાવ્યો છે કે પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષના દીકરા એ તેનું ક્રિકેટ કરિયર બરબાદ કર્યું. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

2 / 5
 અંબાતી રાયડૂ એ TV9 Telugu સાથે વાત કરતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવને કારણે મને લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન નહીં મળ્યું. શિવલાલ યાદવે પોતાના દીકરાનું કરિયર બનાવવા માટે મને બરબાદ કર્યો હતો.

3 / 5
 અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

4 / 5
વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">