AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17,587 કરોડ રૂપિયામાં RCB ને ખરીદવા માંગે છે આ કંપનીઓ, એક પાસે પહેલાથી જ છે IPL ટીમ

IPL ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વેચાઈ શકે છે. આ ઓફરને આગળ વધારવા માટે ઘણી કંપનીઓ આગળ આવી છે.

| Updated on: Oct 17, 2025 | 6:32 PM
Share
IPL 2025 ચેમ્પિયન RCB નવા માલિકની શોધમાં છે. ફ્રેન્ચાઈઝીનું મૂલ્ય હાલમાં આશરે $2 બિલિયન (રૂ. 17,587 કરોડ) છે. છ કંપનીઓએ ફ્રેન્ચાઈઝી ખરીદવામાં  રસ દર્શાવ્યો છે. જો RCBની પેરેન્ટ કંપની ડિયાજિયો ગ્રેટ બ્રિટન વેચવાનું નક્કી કરે છે, તો આ કંપનીઓ વચ્ચે ટીમ ખરીદવા સ્પર્ધા થઈ શકે છે, જેમાં એક એવી કંપનીનો પણ સમાવેશ થાય છે જે પહેલાથી જ IPL ટીમની માલિકી ધરાવે છે.

1 / 6
અહેવાલો અનુસાર, એવું માનવામાં આવે છે કે ડિયાજિયો છેલ્લી ઘડીએ પોતાનો વિચાર બદલી શકે છે, જોકે એવી અટકળો છે કે કંપનીના શેરધારકો IPL ટીમ સાથે ડીલ ચાલુ રહેવાથી ખૂબ ખુશ નથી. RCB ખરીદવા માટે ડિયાજિયો સાથે વાટાઘાટો કરી રહેલ કંપનીઓમાં અદાણી ગ્રુપ, JSW ગ્રુપ અને અદાર પૂનાવાલા સામેલ છે.

2 / 6
અમેરિકા સ્થિત બે ખાનગી ઈક્વિટી કંપનીઓ પણ રસ દાખવી રહી છે, જ્યારે દિલ્હીના એક ઉદ્યોગપતિ પણ આ રેસમાં જોડાયા છે. પૂનાવાલા પરિવાર અગાઉ IPL ટીમ ખરીદવાની રહી ગયા હતા.

3 / 6
IPLમાં અદાણી ગ્રુપનો રસ કોઈથી છૂપો નથી. 2022માં BCCIએ બે નવી ટીમો વેચી ત્યારે અદાણી ગ્રુપ અમદાવાદ ટીમ ખરીદવાથી સહેજ માટે રહી ગયું હતું. જિંદાલ ગ્રુપ દિલ્હી કેપિટલ્સમાં 50 ટકા હિસ્સો ધરાવે છે અને જો તે RCB માટે બોલી લગાવે છે તો તેમણે DC છોડવી પડશે.

4 / 6
RCB ખરીદવામાં સૌથી મોટું પરિબળ તેની કિંમત છે. Diageo US$2 બિલિયન બોલી લગાવી રહ્યું છે, અને IPL ફ્રેન્ચાઈઝીની આટલી મોટી કિંમત આપી શકાય કે નહીં તે મોટો સવાલ છે. જો કે JioStar ની 500 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ પુરા થયાની જાહેરાત RCBની કિંમતમાં વધારો કરી શકે છે.

5 / 6
અહેવાલો અનુસાર ડિયાજિયોએ વેચાણ અંગે સલાહ આપવા માટે સિટી સહિત બે ખાનગી બેંકોને રાખ્યા છે. આ વ્યવહાર પૂર્ણ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે ડિયાજિયોની ભારતીય કંપની તેના પક્ષમાં નથી. કેટલાક અધિકારીઓ આ બાબતે ચર્ચા કરવા યુકે પણ ગયા હતા. (PC: PTI)

6 / 6

IPL 2025 ચેમ્પિયન RCB ને ખરીદવા અનેક મોટી કંપનીઓ રેસમાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video

કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">