AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાથના અંગૂઠા પર તલ લાવે છે રાજયોગ? જાણો શું દર્શાવે છે તમારા અંગૂઠા પર તલનું હોવું

Mole In Thumb Meaning : વિવિધ આંગળીઓ અને હથેળીના વિવિધ ભાગો પર સ્થિત તલ વ્યક્તિના વ્યક્તિત્વ, કારકિર્દી અને વ્યક્તિગત જીવનને પ્રભાવિત કરે છે. પણ હાથના અંગૂઠામાં તલ હોવાનો શું અર્થ છે તે તમે નહીં જાણતા હોવ.

| Updated on: Jul 12, 2026 | 10:50 AM
Share
Mole In Thumb : હસ્તરેખાશાસ્ત્રમાં, હાથની હથેળી પર સ્થિત તલનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરેક તલનો એક અનોખો અર્થ હોય છે અને તે વ્યક્તિના સ્વભાવ, ભવિષ્ય અને તેમના જીવનના મુખ્ય પાસાઓ સાથે જોડાયેલો હોય છે. વિવિધ આંગળીઓ અને હથેળીના વિવિધ ભાગો પર સ્થિત તલ વ્યક્તિના વ્યક્તિત્વ, કારકિર્દી અને વ્યક્તિગત જીવનને પ્રભાવિત કરે છે. પણ હાથના અંગૂઠામાં તલ હોવાનો શું અર્થ છે તે તમે નહીં જાણતા હોવ. (ફોટો ક્રેડિટ-AI)

1 / 7
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર હાથના અંગૂઠા પર તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે વ્યક્તિમાં મજબૂત ઇચ્છાશક્તિ, નેતૃત્વ ગુણો, સ્વતંત્ર વિચારસરણી અને અપાર સંપત્તિ મેળવનાર માનવામાં આવે છે.(ફોટો ક્રેડિટ-AI)

2 / 7
ભાગ્યશાળી હોય છે અંગૂઠા પર તલ વાળા લોકો : અંગૂઠા પર તલ હોવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે. અંગૂઠા પર તલ ધરાવતા લોકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા વ્યક્તિઓ ઘણીવાર સાહિત્ય અને કલા પ્રત્યે પ્રેમ ધરાવતા હોય છે. વધુમાં, તેઓ વ્યવસાયમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરે છે.(ફોટો ક્રેડિટ-AI)

3 / 7
સ્વભાવે સરળ અને મદદરૂપ હોય છે :  અંગૂઠા પર તલ મદદરૂપ સ્વભાવ દર્શાવે છે; આવી વ્યક્તિ હંમેશા અન્ય લોકોને મદદ કરવા તૈયાર રહે છે. જો અંગૂઠાના ટેરવા પર પર તલ હોય, તો તે સૂચવે છે કે વ્યક્તિને તેમના પિતા તરફથી રક્ષણ અને આશીર્વાદ મળે છે. ટેરવાની નીચેની લાઈન વાળા બીજા ભાગમાં તલ પરિવાર સાથે સારા સંબંધો દર્શાવે છે, જ્યારે ત્રીજા ભાગમાં તલ સમાજમાં લોકપ્રિયતા દર્શાવે છે.(ફોટો ક્રેડિટ-AI)

4 / 7
રાજયોગ અપાવે છે આ તલ : અંગૂઠા પર તલ સારા નસીબનું સૂચક છે; ખાસ કરીને, અંગૂઠાની મધ્યમાં તલ રાજયોગ અને મહાન નસીબનું પ્રતીક છે, જે સંપત્તિના સંચય અને તમામ પ્રયાસોમાં સફળતા તરફ દોરી જાય છે.(ફોટો ક્રેડિટ-AI)

5 / 7
પોતાની જાતને વધારે મહત્વ આપે છે આ લોકો : જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિઓના હાથના અંગૂઠામાં તલ હોય છે તે વ્યક્તિમાં કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની પાવર હોય છે. તે ખુદનું માન સમ્માનને સૌથી ઉપર રાખે છે તેમજ તેઓ બીજાઓ કરતા પોતાના પર વધારે ડિપેન્ડ હોય છે અને તેઓ જે પણ કરે છે પોતાના માટે કરે છે એટલે કે તેઓ સેલફિશ નથી હોતા પણ પોતાની જાતને મહત્વ આપવાનું ક્યારેય નથી ભૂલતા. (ફોટો ક્રેડિટ-AI)

6 / 7
અપાર સંપત્તિ મળે છે આ લોકોને :  જ્યોતિષીયોના મતે જે મહિલાના ડાબ હાથના અંગૂઠામાં અને પુરુષના જમણા હાથના અંગૂઠામાં તલ હોય છે તેઓ પાસે પૈસો આપો આપા ચાલી આવી છે તેમનો શુક્ર ખુબ મજબૂત હોય છે અને ધન પ્રાપ્ત કરવામાં તેમની ખુબ મદદ કરે છે આ લોકોના ક્યાંય પૈસા પણ અટકી રહ્યા હોય તો શુક્રની પૂજા કરવાથી તે અટકેલા પૈસા પણ પાછા આવી જાય છે.  (ફોટો ક્રેડિટ-AI)

7 / 7

આ 5 રાશિઓનું નસીબ બદલાશે, સફળતા અને ધનલાભના પ્રબળ યોગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">