11-07-2026

ફૂટબોલમાં હાર્યા વિના સળંગ સૌથી વધુ મેચ રમનાર ટીમ કઈ?

FIFA વર્લ્ડ કપમાં સ્પેને બેલ્જિયમને હરાવી સતત 36 મી મેચમાં અજેય રહેવાનો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્પેન હવે  વિશ્વ રેકોર્ડથી  માત્ર એક મેચ દૂર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફૂટબોલમાં હાર્યા વિના સળંગ સૌથી વધુ  મેચ રમવાનો રેકોર્ડ ઈટાલીના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈટાલીએ  2018 થી 2021 દરમિયાન સતત  37 મેચ હાર્યા વિના રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર્જેન્ટિનાએ  2019 થી 2022 વચ્ચે સતત  36 મેચમાં હારનો સામનો કર્યો નહોતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્પેન અને આર્જેન્ટિના હવે આ યાદીમાં સંયુક્ત રીતે  બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાઝિલ  1993 થી 1996 દરમિયાન સતત  35 મેચમાં  અજેય રહ્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્પેન આગામી મેચમાં પણ અજેય રહે તો ઈટાલીના 37 મેચના વર્લ્ડ રેકોર્ડની  બરાબરી કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM