AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિરીઝમાંથી થયો બહાર

ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં મોટો ફટકો પડ્યો છે. પાંચ મહિના બાદ ઈજામાંથી સાજા થઈ ટીમમાં પરત ફરેલો યુવા ફાસ્ટ બોલર ફરી હેમસ્ટ્રિંગની ઈજાનો ભોગ બન્યો છે. પરિણામે તે સમગ્ર ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કોણ આવશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.

| Updated on: Jul 11, 2026 | 10:24 PM
Share
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાના કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

1 / 5
હર્ષિતને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેઓ ચોથી અને પાંચમી T20 મેચમાં પણ રમી શક્યો નહીં.

2 / 5
અહેવાલો મુજબ હર્ષિતને ગ્રેડ-1 હેમસ્ટ્રિંગ ઈજા થઈ છે. સર્જરીની જરૂર નથી, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થવા માટે તેને આરામ કરવો પડશે. જોકે, BCCI તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

3 / 5
24 વર્ષીય હર્ષિત રાણાએ ફેબ્રુઆરીમાં વોર્મ-અપ મેચ દરમિયાન ઘૂંટણની ગંભીર ઈજા બાદ લગભગ પાંચ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. સર્જરી બાદ તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમમાં પરત ફર્યો હતો.

4 / 5
પરંતુ વાપસી બાદ માત્ર પાંચ મેચ બાદ જ તે ફરી ઈજાગ્રસ્ત થયો છે. હવે ODI શ્રેણી માટે તેમની ગેરહાજરી ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈન-અપ માટે મોટો પડકાર બની શકે છે. (PC:PTI/X)

5 / 5

IND vs ENG: 64 બોલમાં 131 રન… જોસ બટલરે મચાવ્યો તોફાન, 5 વર્ષ બાદ T20 માં ફટકારી સદી

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">