AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘું શેમ્પૂ અને તેલ વાપરવા છતાં વાળ ખરે છે ? ડાયટમાં ઉમેરો આ 4 સીડ્સ, હેર ગ્રોથમાં મળશે મદદ !

વાળની કાળજી માત્ર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ લેવી જરૂરી હોય છે. જો તમારા ડાયટમાં જરૂરી પોષક તત્ત્વોની ઉણપ હોય તો કોઈપણ શેમ્પૂ કે તેલ લાંબા સમય સુધી અસરકારક સાબિત નહીં થઈ શકે.

| Updated on: Jul 12, 2026 | 2:00 PM
Share
વાળને મજબૂત, ઘના અને ચમકદાર બનાવવા માટે રોજિંદા ડાયટમાં કેટલાક પૌષ્ટિક બીજનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી વાળને અંદરથી જરૂરી પોષણ મળે છે અને વાળના વિકાસમાં મદદ મળે છે. (Image Source | iStock)

1 / 6
વાળના સ્વાસ્થ્ય માટે અળસીના બીજ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં આલ્ફા-લીનોલેનિક એસિડ હોય છે. જે ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તે માથાની ત્વચામાં સોજો ઘટાડવામાં અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. ઓમેગા 3 વાળને તૂટતા અટકાવવામાં પણ મદદરૂપ બને છે. (Image Source | iStock)

2 / 6
દરરોજ 1થી 2 ચમચી પમ્પકિન સીડ્સ ખાવા જોઈએ. તેમાં ઝિંક અને કુકર્બિટિન નામનું એમિનો એસિડ હોય છે. જેનાથી વાળની વૃદ્ધિ વધે છે. ઝિંકની ઉણપ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. (Image Source | iStock)

3 / 6
સૂર્યમુખીના બીજ વાળ માટે સારા માનવામાં આવે છે. તેમાં વિટામિન E અને સેલેનિયમ હોય છે. જે માથાની ત્વચામાં રક્તપ્રવાહ સુધારવામાં મદદ કરી શકે છે. સાથે જ તે ફ્રી રેડિકલ્સથી વાળનું રક્ષણ કરવામાં પણ મદદરૂપ બને છે. (Image Source | iStock)

4 / 6
તલના બીજ આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આ પોષક તત્ત્વો વાળના મૂળને મજબૂત બનાવવામાં અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને કાળા તલ વાળ માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, મગજને તેજ અને વધુ સક્રિય બનાવવા માટે રોજ ખાઓ આ 5 સુપરફુડ્સ, કમ્પ્યુટર જેવું તેજ ચાલશે મગજ!

Follow Us
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત

મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો

કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો

સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો

કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?

કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ

અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

g clip-path="url(#clip0_868_265)">