AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક શર્માએ નવું ટેટૂ કરાવ્યું, કાંડા પરના ત્રણ શબ્દોનો અર્થ શું થાય છે? જાણો

ભારતના સ્ટાર અને યુવા ઓપનર અભિષેક શર્મા હવે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેના માટે શાનદાર રહ્યો હતો. અભિષેક શર્માએ હવે તેના કાંડા પર એક ટેટુ કરાવ્યું છે. જાણો આ ટેટુનો અર્થ શું થાય છે.

| Updated on: Nov 12, 2025 | 11:32 AM
Share
ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માના કરિયરમાં હાલમાં ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. બેટથી ધમાલ મચાવ્યા બાદ તેનું નામ દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં આવે છે. બોલરો તેને બોલિંગ કરતા ડરે છે. અભિષેક માટે ગત્ત વર્ષ શાનદાર રહ્યું છે. તેણે ભારત માટે T20માં ડેબ્યૂ કર્યું હતું.

1 / 6
135 રનની તાબડતોડ ઈનિગ્સ રમ્યા બાદ ભારત માટે ટી20માં સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે. આઈપીએલ 2025માં અભિષેકે 141 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદને 246 રનનો સ્કોર ચેજ કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.

2 / 6
તેની પ્રોફેશનલ લાઈફની જો આપણે વાત કરીએ તો. તેમણે હાલમાં એક મોટીવેશનલ ટેટુ બનાવ્યું છે.

3 / 6
ટી20 બેટ્સમેન અભિષેક શર્માએ પોતાના હાથના કાંડામાં એક ટેટુ બનાવ્યું છે. તેમણે ટેટુ બનાવતો ફોટો ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. અભિષેકે 3 શબ્દોનું ટેટુ બનાવ્યું છે. તેમણે લખ્યું છે'It Will Happen'.

4 / 6
25 વર્ષના અભિષેક શર્મા સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પ્લેયર ઓફ ધટૂર્નામેન્ટ રહ્યો હતો. અભિષેકે 7 મેચમાં 200ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી 314 રન બનાવ્યા હતા. તેમણે 3 ફિફ્ટી એશિયાકપમાં ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

5 / 6
તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા ભારત માટે હાલમાં ટી20 મેચ રમે છે તેમજ 2026માં રમાનાર ટી20 વર્લ્ડકપમાં તે ટીમ માટે બેસ્ટ ખેલાડી તરીકે સામે આવી શકે છે.

6 / 6

અભિષેક શર્માને ઓસ્ટ્રેલિયા સામે બીજા બોલ પર મળ્યું જીવનદાન , આવો છે પરિવાર અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">