Stree 2 Star Cast Fees : સ્ત્રી 2 માટે શ્રદ્ધા કપૂર કે રાજકુમાર રાવ કોણે વધુ ચાર્જ લીધો, જાણો
સ્ત્રી 2 માટે ક્યા સ્ટારે કેટલો ચાર્જ લીધો છે તે વિશે આજે આપણે જાણીએ. શ્ર્દ્ધા કપૂર અને રાજકુમાર રાવમાં કોણે આ ફિલ્મ માટે વધુ ચાર્જ લીધો છે. હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2, 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
Most Read Stories