શાહિદ કપૂરે લેડી લવ મીરા રાજપૂત સાથે સેલિબ્રેટ કર્યું ન્યૂ યર, રોમેન્ટિક ફોટોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

શાહિદ કપૂરે (Shahid Kapoor) હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ન્યૂ યર સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેયર કરી છે. તેની પોસ્ટ જોઈને સ્પષ્ટ થાય છે કે તેને પોતાની લેડીલવ સાથે ન્યૂ યરનું શાનદાર રીતે સેલિબ્રેશન કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 8:29 PM
હાલમાં સમગ્ર બોલિવૂડ ન્યૂ યર સેલિબ્રેશનના મૂડમાં છે. આવી પરિસ્થિતિમાં શાહિદ કપૂરે પણ ન્યૂ યરનું વેલકમ તેની વાઈફ મીરા રાજપૂત સાથે શાનદાર સ્ટાઈલમાં કર્યું.

1 / 5
હાલમાં શાહિદ કપૂર અને મીરા બંનેના સોશિયલ મીડિયા સેલિબ્રેશનના ફોટા અને વીડિયોથી ભરેલા છે. પોતાના હોલીડેને આ કપલે ખૂબ જ રોમેન્ટિક રીતે પસાર કર્યો છે.

2 / 5
કપલે ઈન્સ્ટાગ્રામ પર સનસેટ સાથે રોમેન્ટિક પોઝ આપતો ફોટો શેયર કર્યો છે. તેમનો કપલ ગોલ્સ જોરદાર છે.

3 / 5
મીરા કપૂર પણ તેના હોલીડે પર ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. ફોટો જોઈને તમે કહી શકો છો કે બંનેએ તેમના ન્યૂ યરની શરૂઆત ખૂબ જ મસ્તી અને રોમાન્સ સાથે કરી છે. સનસેટ બેકગ્રાઉન્ડ અને બિકીની લુકમાં મીરાની સ્ટાઈલ જોરદાર લાગી રહી હતી.

4 / 5
શાહિદ કપૂરની ડૂડ સ્ટાઈલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તેને સ્વિમિંગ પૂલમાં શર્ટલેસ ફોટો ક્લિક કર્યો છે, જે તેની ફેન ગર્લને દિવાના બનાવે છે. તેને પોતાના લૂકને બ્લેક સનગ્લાસ સાથે કમ્પલીટ કર્યો છે. શાહિદનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">