AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 વર્ષીય અભિનેત્રી 1100 કરોડની કમાણી કરનારી ફિલ્મમાં 20 વર્ષ મોટા અભિનેતાની માતા બની

Birthday Special Riddhi Dogra : ફેમસ અભિનેત્રી રિધિ ડોગરાએ શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનમાં કાવેરી અમ્માનો રોલ પ્લે કર્યો હતો. રિયલ લાઈફમાં રિદ્ધિ ડોગરા શાહરુખ ખાનથી ખુબ નાની છે અને ગ્લેમર્સ પણ છે.

| Updated on: Sep 22, 2025 | 12:57 PM
Share
વર્ષ 2023માં શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાને કાવેરી અમ્માનો રોલ પ્લે કર્યો હતો. જે રિયલ લાઈફમાં શાહરુખ ખાન કરતા અંદાજે 20 વર્ષ નાની છે.

1 / 7
 રિદ્ધિ ડોગરાએ ફિલ્મો સિવાય વેબ સિરીઝ અને ટીવી સિરીયલમાં કામ કર્યું છે. રિદ્ધી રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમર્સ છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે.

2 / 7
રિદ્ધી ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984ના રોજ દિલ્હીમાં થયો છે. આજે રિદ્ધી પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહી છે. તેમણે સાઈકોલોજીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

3 / 7
2013માં નચ બલિયે 6માં રિદ્ધિ ડોગરાએ એક સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ 2 ટીવી સિરિયલ દિયા ઔર બાતી હમ અને વો અપના સા જેવી સિરિયલમાં કામ કર્યું હતુ. તે સમયે આ બંન્ને સિરિયલ હિટ રહી હતી.

4 / 7
"જવાન" ઉપરાંત, રિદ્ધિ ડોગરા "ટાઈગર 3," "ધ સાબરમતી રિપોર્ટ," "અબીર ગુલાલ," અને "લકડબગ્ધા" જેવી ફિલ્મોમાં જોવા મળી છે. રિદ્ધિ "અસુર," "ટીવીએફ પિક્ચર્સ 2," "ધ મેરિડ વુમન," અને "મુંબઈ ડાયરીઝ 2" જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.

5 / 7
અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે.રિદ્ધિએ 2011માં અભિનેતા રાકેશ બાપત સાથે લગ્ન કર્યા હતા.

6 / 7
તેઓ એક સમયે એક ફેમસ ટીવી કપલ હતા, પરંતુ તેમના લગ્ન વધુ ટક્યા નહીં. રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટના 8 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">