પાકિસ્તાનનો જમાઈ બનશે રેપર બાદશાહ ? એક્ટ્રેસ હાનિયા આમિર સાથે ફરી વાયરલ થયા ફોટા, જુઓ અહીં

રેપર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની ડેટિંગની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે. જ્યારે પણ બંનેની એક સાથે તસવીરો વાયરલ થાય છે, ત્યારે ચાહકોને એક જ સવાલ થાય છે કે બાદશાહ અને હાનિયા આમિર ડેટિંગ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે બાદશાહ અને હાનિયા આમિરના લેટેસ્ટ દુબઈ વેકેશનનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે.

| Updated on: Apr 22, 2024 | 12:13 PM
રેપર બાદશાહ આ દિવસોમાં ચર્ચામાં છે. આ વખતે બાદશાહ તેના ગીતોને લઈને નહીં પરંતુ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે.   રિપોર્ટ્સનું માનીએ તો બાદશાહ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.(ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

1 / 7
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે ફરી એકવાર સોશિયલ મીડિયા પર રેપર બાદશાહ સાથેની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. તાજેતરના ફોટામાં, હાનિયા અને બાદશાહ મસ્તીથી ભરપૂર રીતે કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે. આ ફોટો સાથે હાનિયાએ કેપ્શનમાં લખ્યું છે - 'મારો મિત્ર ચંદીગઢથી મને બચાવવા આવ્યો છે.'(ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

2 / 7
દુબઈ વેકેશનના ફોટા સાથે, હાનિયા આમિરે બાદશાહ સાથેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં બંને સાથે મસ્તી કરતા અને ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. હાનિયા અને રેપર બાદશાહના લેટેસ્ટ ફોટાએ ફરી એકવાર તેમની ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે.(ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

3 / 7
તમને જણાવી દઈએ કે, બાદશાહ અને હાનિયા આ પહેલા પણ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાનિયા આ પહેલા પણ બાદશાહ સાથેની પાર્ટી અને મિત્રો સાથે મસ્તી કરતી તસવીરો શેર કરી ચૂકી છે.(ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

4 / 7
બાદશાહ અને હાનિયાની એક સાથે તસવીરો અવાર-નવાર વાયરલ થાય છે. ચાહકોને એક જ પ્રશ્ન છે કે શું રેપર અને પાકિસ્તાની અભિનેત્રી ડેટિંગ કરી રહ્યાં છે. તો કોઈ પુછી રહ્યું છે પાકિસ્તાનના જમાઈ બનાવાની તૈયારીમાં છો? (ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

5 / 7
જોકે, બાદશાહ અને હાનિયા તરફથી તેમની ડેટિંગની અફવાઓ પર હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. બાદશાહના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રેપર પાસે વર્ષ 2024 માં રિલીઝ થયેલા ઘણા ગીતો છે, જેમાં ડાકુ, સોલમેટ, ગોડ ડેમ અને ઓ સજનાનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

6 / 7
હાનિયા આમિર વિશે વાત કરીએ તો, તે 27 વર્ષની પાકિસ્તાની અભિનેત્રી છે જે ઉર્દૂ સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે. હાનિયાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2016માં ફિલ્મ જનાનથી કરી હતી. હાનિયાએ 2017માં સિરિયલ તિતલીથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું અને તે પછી તે 2018માં વિસાલમાં પણ જોવા મળી હતી.(ફોટો ક્રેડિટ-ઈન્સ્ટાગ્રામ)

7 / 7

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">