AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળેલી રકુલપ્રીત સિદ્ધાર્થ સાથે બિગ બોસ 16માં જોવા મળી

રકુલપ્રીત સિંહની એક્ટિંગની સાથે સાથે તેની ફેશનના પણ દરેક લોકો દીવાના છે. હાલમાં જ તેણે સુંદર લાલ ડ્રેસમાં ચાહકોને ક્લીન બોલ્ડ કરી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 10:53 AM
Share
રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની ફિલ્મ થેન્ક ગોડના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં લાલ રંગના ઓફ શોલ્ડર ડ્રેસમાં રકુલપ્રીત સિંહ સ્પોર્ટ થઈ હતી.

1 / 5
દબંગ હોસ્ટ સલમાન ખાન શનિવારના એપિસોડમાં રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ જોવા મળ્યા હતા. કલર્સ ટીવીના બિગ બોસ 16માં  બંન્ને સાથે મળી સલમાન ખાન સાથે મજાક મસ્તી કરી હતી.

2 / 5
હાલમાં રકુલપ્રીતે પોતાનો 32મો જન્મદિવસ  મનાવ્યો છે. ફિલ્મ થેન્ક ગોડમાં રકુલપ્રીત અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે અજય દેવગન પણ જોવા મળી રહ્યો છે.

3 / 5
માત્ર થેન્ક ગોડ જ નહિ પરંતુ આ મહિને રકુલપ્રીતની અન્ય એક ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આયુષ્માન ખુરાનાની સાથે રકુલપ્રીત ડોક્ટર જીમાં જોવા મળી રહી છે.

4 / 5
રકુલપ્રીત અને સિદ્ધાર્થની ફિલ્મ થેન્ક ગોડને લઈ કેટલાક લોકો નારાજ છે. આ ફિલ્મને લઈ કેટલાક લોકએ ફરિયાદ પણ કરી છે

5 / 5
Follow Us
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો

અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ

ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video

BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ

એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?

ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો

અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે

AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા

મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી

લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો

g clip-path="url(#clip0_868_265)">