Priyanka Chopra Birthday : પ્રિયંકા ચોપરાનો આજે જન્મદિવસ, બોલિવુડથી લઈ હોલિવુડના ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી રહી છે
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ પોતાની મહેનત અને અભિનયના દમ પર આજે અનોખી ઓળખ ઉભી કરી છે, હિન્દી સિનેમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ ખુબ લોકપ્રિય છે, પ્રિયંકા ચોપરાનો આજે જન્મદિવસ છે, આજે તેના કેટલાક ફોટો તમારી સાથે શેર કરીશું તો ચાલો જોઈએ ફોટો
Most Read Stories