AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat 4 : ‘પંચાયત’ થી મળી ઓળખ, રિયલ લાઈફ ખૂબ જ સ્ટાઇલિશ છે રિંકી જુઓ ફોટો

વેબ સિરીઝ પંચાયતની ચોથી સિઝન સ્ટ્રીમ થવાની છે. જેની સ્ટાર કાસ્ટ સતત ચર્ચામાં છે. તેમાંથી એક છે સંવિકા જે આ સીઝનમાં રિંકીના પાત્રમાં જોવા મળી રહી છે. તેમણે હીરોઈન બનવા માટે માતા-પિતા સામે ખોટું બોલ્યું હતુ.

| Updated on: Jun 30, 2025 | 11:43 AM
Share
  પંચાયત 4 રિલીઝ થઈ ચૂકી છે. જે લોકોને ખુબ પસંદ આવી રહી છે. ચાહકોને રિંકીનું પાત્ર પણ ખુબ પસંદ આવી રહ્યું છે. તો ચાલો જાણીએ રિંકીએ હિરોઈન બનવા માટે કેટલી મહેનત કરી છે. રિંકીનું સાચું નામ સંવિકા નહી પરંતુ પુજા સિંહ છે.

1 / 7
પ્રધાનજીની પુત્રી રિંકી પણ ચર્ચામાં છે. સાંવિકા મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે. ડિજિટલ કોમેન્ટ્રી સાથેના પોડકાસ્ટમાં, તેમણે ખુલાસો કર્યો, 'માતાપિતા ઇચ્છતા હતા કે મને સારી નોકરી મળે... પરંતુ, મેં આ બધું સ્વીકાર્યું નહીં અને 9 થી 5 ની નોકરી કરવા માંગતી ન હતી,

2 / 7
પરંતુ અભિનયમાં મારી કારકિર્દી બનાવવા માંગતી હતી. તેથી મેં તેમની સાથે ખોટું બોલીને એક્ટિંગ શરૂ કરી અને તેમની ખુશી માટે મેં મારો એન્જિનિયરિંગનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.'

3 / 7
ખુબ ઓછા લોકો જાણે છે કે, અભિનેત્રીનું સાચું નામ સંવિકા નથી પરંતુ સાચું નામ પુજા સિંહ છે. આ વાતનો ખુલાસો તેમણે એક પોડકાસ્ટમાં કર્યો હતો. સંવિકાએ આઉટફિટ આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રુપમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. આ સાથે તે ઓડિશન પણ આપતી હતી.

4 / 7
તેણીએ 'હજામત' અને 'લખન લીલા ભાર્ગવ' જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. પરંતુ, તેને સાચી ઓળખ 'પંચાયત' સિરીઝથી મળી. પડદા પર સરળ દેખાતી આ અભિનેત્રી રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.

5 / 7
વેબ સિરીઝ 'પંચાયત'માં,  સંવિકા એ સેક્રેટરીની ગર્લફ્રેન્ડ રિંકીનું ક્યૂટ પાત્ર ભજવ્યું છે. ચાહકોને પણ આ બંન્નેની જોડી ખુબ જ પસંદ આવી છે.

6 / 7
ફુલેરા નામના નાના ગામ પર આધારિત સિરીઝ પંચાયત એક કોમેડી-ડ્રામા છે. દીપક કુમાર મિશ્રા દ્વારા દિગ્દર્શિત, આ સિરીઝમાં નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક અને દુર્ગેશ કુમાર જેવા ઘણા અનુભવી કલાકારો છે.

7 / 7

Panchayat 4 : “પંચાયત” ના કલાકારોમાં જાણો કોણ સૌથી નાનો છે અને કોણ સૌથી સીનિયર? અહી ક્લિક કરો

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">