AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat 4 : “પંચાયત” ના કલાકારોમાં જાણો કોણ સૌથી નાનો છે અને કોણ સૌથી સીનિયર?

Panchayat Star Cast : મોસ્ટઅવેટેડ સીરિઝ "પંચાયત" ની ચોથી સીઝન આજે પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ છે. જાણો સિરીઝના પાત્રોમાં કોણ સૌથી નાનું છે અને કોણ સૌથી સિનિયર છે.એમેઝોન પ્રાઇમ પર પંચાયતની ચોથી સીઝન આવી ગઈ છે. સેક્રેટરી જી, પ્રધાન જી, મંજુ દેવી અને ક્રાંતિ દેવી જેવા પાત્રોના ડાયલોગ અને ફુલેરા ગામની સ્ટોરીને કારણે આ સિરીઝએ પોતાની આગવી ઓળખ બનાવી છે.

| Updated on: Jun 24, 2025 | 4:56 PM
Share
 પંચાયતની એ સીરિઝ જેની ચાહકો લાંબા સંમયથી રાહ જોઈ રહ્યા હતા.આ સીરિઝની જૂની સ્ટાર કાસ્ટ ફરી એકવાર દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. પંચાયતના સ્ટારકાસ્ટે પોતાની ગજબની એક્ટિંગ સ્કિલ્સ અને પરફેક્ટ ટાઈમિંગથી ઓડિયન્સનું દીલ જીતી લીધું છે. હવે ઓડિન્યસ આ પાત્રો વિશે જાણવા માટે ઉત્સુક છે.

1 / 7
 પ્રધાનના પતિની વાત કરીએ તો, તેમના પાત્રમાં રઘુબીર યાદવ જોવા મળ્યા હતા. આ અભિનેતાનો જન્મ 25 જૂન 1957 ના રોજ થયો હતો અને આજે તેઓ 68 વર્ષના છે.

2 / 7
પંચાયત સિરીઝમાં મંજુ દેવીના પાત્રમાં જોવા મળતી નીના ગુપ્તાનો જન્મ 4 જૂન 1959ના રોજ કોલકત્તામાં થયો હતો. નીના ગુપ્તા 66 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ અને હોટ છે. તેમજ નીના ગુપ્તા એક દીકરીની માતા અને નાની પણ છે.

3 / 7
 દુર્ગેશ કુમારે પંચાયતમાં બનારાકસનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ અભિનેતાનો જન્મ 21 ઓક્ટોબર 1969 ના રોજ બિહારમાં થયો હતો. આજે તેઓ 41 વર્ષના છે.

4 / 7
સુનિતા રાજવારે પંચાયતમાં ક્રાંતિ દેવીનું પાત્ર ભજવ્યું છે. ચાહકોએ તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરી છે. આ અભિનેત્રીનો જન્મ 6 નવેમ્બર 1969ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.તેમની ઉંમર 56 વર્ષ છે.

5 / 7
 સાંવિકાએ પંચાયતમાં રિંકુનું પાત્ર નિભાવ્યું છે. જે પ્રધાનની દીકરી છે. રિંકુનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં 8 જૂન 1990ના રોજ થયો હતો. આજે તેની ઉંમર 35 વર્ષની છે.

6 / 7
પંચાયતમાં સચિવ અભિષેક ત્રિપાઠીનું પાત્ર જિતેન્દ્ર કુમાર નિભાવી રહ્યા છે. જેનો જન્મ 1 સપ્ટેમ્બર 1990ના રોજ રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો હતો. પંચાયતના સચિવની ઉંમર 35 વર્ષ છે.

7 / 7

66 વર્ષની અભિનેત્રી બોલ્ડ લુકને લઈ આવી ચર્ચામાં આવો છે નીના ગુપ્તાનો પરિવાર અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">