23 સપ્ટેમ્બર 2024

અજિંક્ય રહાણેને લઈ  મોટા સમાચાર

અજિંક્ય રહાણે હાલ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર  ટીમ ઈન્ડિયામાં તક નથી મળી

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

મહારાષ્ટ્ર કેબિનેટે બાંદ્રામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા રહાણેને મંજૂરી આપી

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

2,000 ચોરસ મીટર જમીન 30 વર્ષથી વધુ સમય લીઝ પર આપવાની મંજૂરી મળી

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

આ જમીન 1988માં  સુનીલ ગાવસ્કરને એકેડમી માટે ફાળવવામાં આવી હતી

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

સુનીલ ગાવસ્કર 30 વર્ષથી વધુ સમય સુધી જમીનનો  ઉપયોગ કરી શક્યા નહીં

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

સુનિલ ગાવસ્કરને ફાળવવામાં આવેલ પ્લોટ મે 2022માં રાજ્ય સરકારને પરત કરાયો

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

હવે રહાણેના પ્રસ્તાવને  મંત્રી પરિષદે મંજૂરી આપી

Pic Credit - PTI/AFP/Getty Images/INSTAGRAM

રહાણેએ ટીમ ઈન્ડિયા માટે  85 ટેસ્ટ 90 ODI 20 T20 રમી, હાલ ટીમની બહાર  