4 વ્હીલર લેવાનું વિચારો છો? Kia થી લઈને Nissanના નવા મોડલો નવરાત્રીમાં થશે લોન્ચ

Upcoming Cars in India : આવતા મહિને નવરાત્રી 2024 માં તમારા માટે કેટલાક નવા મોડલ લોન્ચ થવા જઈ રહ્યા છે. તહેવારોની સિઝનમાં વેચાણ વધારવા માટે કંપનીઓ કમર કસી છે, આવતા મહિને નવરાત્રી દરમિયાન Kiaની બે નવી કાર અને Nissanની એક નવી કાર લોન્ચ થવા જઈ રહી છે.

4 વ્હીલર લેવાનું વિચારો છો? Kia થી લઈને Nissanના નવા મોડલો નવરાત્રીમાં થશે લોન્ચ
upcoming cars in october
Follow Us:
| Updated on: Sep 24, 2024 | 1:31 PM

Upcoming Cars in October : તહેવારોની સિઝનમાં નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો તમે લોકો એ જાણતા હોવ કે કઈ ઓટો કંપનીઓ આવતા મહિને ભારતીય બજારમાં તેમના નવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે? નવરાત્રી 2024ની પૂજા 3 ઓક્ટોબરથી શરૂ થશે, તેને ધ્યાનમાં રાખીને Kia અને Nissan જેવી કંપનીઓ ગ્રાહકો માટે તેમના નવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે.

નવરાત્રી પૂજા દરમિયાન તમારા માટે ત્રણ નવા વાહનો આવવાના છે, જેમાં Kia Carnival Facelift 2024, Kia EV9 અને Nissan Magnite Facelift 2024નો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કઇ કાર કયા દિવસે લોન્ચ થશે?

Kia EV9 Launch Date in India

Kiaએ ખુલાસો કર્યો છે કે, Kia તેની નવી ઇલેક્ટ્રિક કાર આવતા મહિને 3જી ઓક્ટોબરે લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીની ઓફિશિયલ સાઈટ પર આ કાર માટે એક પેજ તૈયાર કરવામાં આવ્યું છે, જે કારના કેટલાક ખાસ ફીચર્સ જણાવે છે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

આ ઇલેક્ટ્રિક કાર મલ્ટી-ચાર્જિંગ સપોર્ટ, અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ, 24 મિનિટમાં 10 થી 80 ટકા ચાર્જ, વાયરલેસ અપગ્રેડ અને 6 સિટિંગ કેપેસિટી સાથે આવશે. આ કારમાં Terrain મોડ મળશે જેની મદદથી આ કાર બરફ, કાદવ અને રેતી પર ખૂબ જ સરળતાથી ચલાવી શકશે.

આ ઉપરાંત બીજી રો કેપ્ટન સીટ મસાજ ફંક્શન સાથે ઉપલબ્ધ હશે, તેની સાથે આ ઇલેક્ટ્રિક એસયુવી ડ્યુઅલ સનરૂફ સાથે લાવવામાં આવશે.

Kia Carnival Limousine 2024 Launch Date

Kia કંપનીની આ કાર પણ EV9ની સાથે 3 ઓક્ટોબરે લોન્ચ થશે. કંપનીની ઓફિશિયલ સાઇટ અનુસાર આ વાહનમાં ડ્યુઅલ પેનોરેમિક સનરૂફ, 12.3 ઇંચ કર્વ્ડ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, સ્માર્ટ પાવર સ્લાઇડિંગ ડોર, 12 સ્પીકર્સ સાથે Bose પ્રીમિયમ સરાઉન્ડ સાઉન્ડ, 8 એરબેગ્સ, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ જેવી ઘણી ઉપયોગી સુવિધાઓ હશે.

Nissan Magnite Facelift Launch Date

નિસાન મેગ્નાઈટ માર્કેટ માટે બજારમાં ઉપલબ્ધ છે પરંતુ હવે કંપની આવતા મહિને આ કોમ્પેક્ટ એસયુવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ SUV આવતા મહિને 4 ઓક્ટોબરે લોન્ચ થઈ શકે છે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">