Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક્શન ડ્રામાથી ભરપુર રહેશે આ વર્ષ, આ ગુજરાતી ફિલ્મો મચાવશે ધૂમ

નવું વર્ષ એટલે નવી ફિલ્મોનો ઉમેરો થાય છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં દર વર્ષે ઘણી બધી ફિલ્મો રિલીઝ થાય છે અને લોકો હંમેશા તેમના મનપસંદ કલાકારોને જોવા માટે ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહે છે.

| Updated on: Jan 01, 2024 | 12:01 PM
2023ની જેમ 2024 પણ મનોરંજનથી ભરપૂર રહેશે. આ વર્ષના પહેલા મહિનાથી જ શરૂ થશે. ચાલો જાણીએ કે જાન્યુઆરી  ફ્રેબુઆરી અને માર્ચમાં કઈ કઈ ગુજરાતી ફિલ્મો જાન્યુઆરી-માર્ચ મહિનામાં રિલીઝ થશે.જાન્યુઆરી મહિનાથી રોમાંચક ફિલ્મો રિલીઝ થશે. તો ચાલો આપણે જાણીએ કે, કઈ ફિલ્મો કેટલી તારીખ રિલીઝ થશે. તેમજ આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ કોણ હશે.

1 / 7
ડેની જીગર એ 2024ની આવનારી ગુજરાતી એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન અને લેખક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા સહ-લેખક જસવંત પરમાર કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ અને દિપેન પટેલે કર્યું છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. યશ સોની, તર્જની ભાડલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન , પ્રેમ ગઢવી, રાહુલ રાવલ, હેતલ પુનાવાલા, રાજન ઠાક્કર તેમજ ઓમ ભટ્ટ જેવા સ્ટાર કલાકારો જોવા મળશે. આ ડેની જીગર ફિલ્મ 5 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

2 / 7
19 જાન્યુઆરીના રોજ ઇટ્ટા કિટ્ટા ડ્રામા  ફિલ્મ રિલીઝ થશે જેના ડાયરેક્ટર મંથન પુરોહિત, અભિન શર્મા છે. તેમજ ફિલ્મની સ્ટાર કાસ્ટ રૌનક કામદાર, માનસી પારેખ છે.

3 / 7
 2 ફેબ્રુઆરી કમઠાણ થ્રિલર ફિલ્મ રિલીઝ થશે. જેના ડાયરેક્ટર  ધ્રુનાદ છે અને આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. હિતુ કનોડિયા, સંજય ગોરાડિયા, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા જોવા મળશે.

4 / 7
16 ફેબ્રુઆરી કસુંબો Historical ફિલ્મ જોવા માટે પણ ગુજરાતી ચાહકો આતુર છે. આ ફિલ્મના ડાયેરેક્ટ વિજયગીરી બાવા છે. કસુંબો ફિલ્મમાં સ્ટાર કાસ્ટ જોઈએ તો ધર્મેન્દ્ર ગોહિલ, રૌનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર છે.

5 / 7
1 માર્ચ વેનીલા આઈસ્ક્રીમ ડ્રામા ફિલ્મના ડાયરેક્ટર પ્રીત છે. વેનીલા આઈસ્ક્રીમમાં આ સ્ટાર અભિનેતાઓ જોવા મળશે જેના નામ જોઈએ તો મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ

6 / 7
8 માર્ચના રોજ ઝુપડપટ્ટી ડ્રામાં છે. જેના ડાયરેક્ટર પાર્થ વાય. ભટ્ટ છે. ઝુંપડપટ્ટીમાં ભાવિની ગાંધી જોવા મળશે.

7 / 7
Follow Us:
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા

પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો

દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો

કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર

KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી

અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ

મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ

નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 

ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા

g clip-path="url(#clip0_868_265)">