Birthday Special: એક સમયે સ્કૂલ ફી ભરવાના ન હતા પૈસા, જાણો રાજકુમાર રાવ વિશે અજાણી વાતો

Birthday Special: અભિનેતા રાજકુમાર રાવનો 31 ઓગસ્ટે જન્મદિવસ છે. રાજકુમાર સિનેમાના એવા કુશળ અભિનેતા છે, જે હંમેશા દરેક ભૂમિકામાં ફિટ રહે છે. અભિનેતાએ પોતાના દમ પર ખુબ નામ બનાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 8:48 AM
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આજે (31 ઓગસ્ટે) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાઓ તેમના અભૂતપૂર્વ અભિનયના આધારે ચાહકોના હૃદયમાં રાજ કરે છે. રાજકુમાર હંમેશા દરેક પ્રકારના રોલમાં ફિટ રહે છે. રાજકુમાર રાવ પ્રથમ વખત અમિતાભ બચ્ચનની ફિલ્મ 'રણ'માં દેખાયા હતા. જોકે અભિનેતાને ફિલ્મ 'કાઈ પો' થી ઓળખ મળી. ચાલો આજે તમને રાજકુમારની કેટલીક ખાસ બાબતોનો પરિચય કરાવીએ.

1 / 6
રાજકુમાર તેમની ઉંમરના તમામ કલાકારોમાં સૌથી અલગ અને મનોરંજક કલાકાર છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવનું સાચું નામ રાજકુમાર યાદવ છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984 ના રોજ ગુરુગ્રામમાં થયો હતો. નાની ઉંમરે રાજકુમારે અભિનય ક્ષેત્રમાં જવાનું નક્કી કર્યું હતું.

2 / 6
કહેવાય છે કે રાજકુમારે શાળાના દિવસોથી થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમાર રાવ ગુરુગ્રામથી દિલ્હી થિયેટરમાં જતા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતક થયા હતા.

3 / 6
એકવાર રાજકુમારે પોતે કહ્યું હતું કે જ્યારે તે વર્ષો પહેલા આર્થિક તંગી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેની પાસે એક સમયે શાળાની ફી માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેના શિક્ષકોએ મળીને બે વર્ષ સુધી તેની ફી ભરી.

4 / 6
એવું કહેવાય છે કે મુંબઈ આવ્યા પછી પણ રાજકુમારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે પોતાના મિત્ર સાથે બાઇક પર ઓડિશન આપવા જતા હતા. તે સમયે સારા દેખાવા માટે તે પોતાના ચહેરા પર ગુલાબજળ લગાવતા હતા. જો કેઘણી પરીક્ષાઓ બાદ પણ, અભિનેતાએ ક્યારેય હાર માની નહીં.

5 / 6
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'શાહિદ' માં તેમણે વકીલ 'શાહિદ આઝમી'ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આતે રાજકુમાર છે જે દરેક ફિલ્મને ચાહકોમાં હિટ બનાવે છે. અભિનેતા છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">