AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss 19ની સૌથી નાની સ્પર્ધક અશનૂર કૌરના પરિવાર, કરિયર અને એજ્યુકેશન વિશે જાણો

અશનૂર કૌરનો જન્મ 3 મે 2004ના રોજ થયો છે. એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. અશનૂર કૌરે 2009માં ઝાંસી કી રાની સાથે અભિનયની શરૂઆત કરી હતી.

| Updated on: Sep 05, 2025 | 7:15 AM
Share
 સલમાન ખાનના શોમાં પહેલી સ્પર્ધક તરીકે અશનૂર કૌરે એન્ટ્રી લીધી હતી. અશનૂર વિશે તમને જણાવી દઈએ કે તે માત્ર 21 વર્ષની છે અને બાળ અભિનેત્રી તરીકે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોનો ભાગ રહી ચૂકી છે. તેમણે હિના ખાનના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં પણ ભૂમિકા ભજવી હતી. આ સુંદર ટીવી અભિનેત્રી કરોડોની માલિક છે.

1 / 12
અશનૂર કૌરે પોતાનું શાળાકીય શિક્ષણ મુંબઈની 'રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલ'માંથી મેળવ્યું હતુ.જય હિંદ કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને માસ મીડિયામાં ડિગ્રી મેળવી છે.

2 / 12
અશનૂર કૌરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
અશનૂર કૌરનો જન્મ 3 મે 2004ના રોજ થયો હતો. 2019માં અશનૂર કૌરે તેની ધોરણ 10 સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં 93% ગુણ મેળવ્યા હતા. ત્યારબાદ 2021માં તેની ધોરણ 12ની પરીક્ષામાં 94% ગુણ મેળવ્યા હતા.

4 / 12
અશનૂર કૌરે પાંચ વર્ષની ઉંમરે 2009ની સિરીયલ ઝાંસી કી રાનીમાં પ્રાચીની ભૂમિકા ભજવીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2010માં તેણે સ્ટારપ્લસ પર સાથ નિભાના સાથિયામાં પન્નાનું પાત્ર ભજવ્યું હતું.

5 / 12
બાદમાં તેમણે ટેલિવિઝન સિરીયલ ના બોલે તુમ ના મૈને કુછ કહા અને ના બોલે તુમ ના મૈને કુછ કહા 2 માં નાવિકા વ્યાસ ભટનાગરની ભૂમિકા ભજવી હતી. અશનૂર કૌર હાલમાં ભારતીય રિયાલિટી શો, બિગ બોસ 19માં સ્પર્ધક છે.

6 / 12
અભિનેત્રી ના બોલે તુમ ના મૈને કુછ કહામાં નાવિકા વ્યાસ ભટનાગર, યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરા સિંઘાનિયા, પટિયાલા બેબ્સમાં મીની બબીતા ​​અને સુમન ઇન્દોરીમાં સુમન શર્મા મિત્તલની ભૂમિકા માટે જાણીતી છે.

7 / 12
ત્યારબાદ તેમણે બડે અચ્છે લગતે હૈંમાં યુવાન માયરા કપૂરની ભૂમિકા ભજવી, સીઆઈડીમાં પણ જોવા મળી હતી,  દેવોં કે દેવ...મહાદેવમાં અશોક સુંદરીની ભૂમિકા ભજવી હતી.

8 / 12
અશનૂર કૌર અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્ઝિયાંમાં તાપસી પન્નુની બહેન તરીકે જોવા મળી હતી. 2018 થી 2020 સુધી, તેમણે સોની ટીવીના પટિયાલા બેબ્સમાં મીની બબીતા/ખુરાનાનું પાત્ર ભજવ્યું હતું, ત્યારબાદ તેમણે બ્રેક લીધો હતો.

9 / 12
સોશિયલ મીડિયા પર અશનૂર કૌરની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે. ઇન્સ્ટાગ્રામ પર અશનૂર કૌરના મિલિયન ફોલોઅર્સ છે. આ અભિનેત્રી ઘણીવાર પોતાના તેમજ પરિવાર અને મિત્રો સાથે ફોટા શેર કરતી જોવા મળે છે.

10 / 12
અશનૂર કૌરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તે લગભગ 7 થી 10 કરોડ રૂપિયાની માલિક છે.

11 / 12
જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે તે 'બિગ બોસ 19' માં ટીવી જગતમાં જે રીતે ધૂમ મચાવી છે, તે રીતે પોતાની છાપ છોડી શકશે કે નહીં.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">