Ashok Kumar Family Tree :અશોક કુમાર બોલિવૂડના પહેલા સુપરસ્ટાર હતા, 25 વર્ષની ઉંમરે થયા હતા લગ્ન આખું ખાનદાન છે બોલિવુડમાં સક્રિય

હિન્દી સિનેમાના પ્રખ્યાત અને પીઢ અભિનેતા અશોક કુમાર (Ashok Kumar)ને કોઈ ઓળખની જરૂર નથી. એક્ટર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અભિનય આજે પણ લોકોના મનમાં જીવંત છે. 40 અને 50ના દાયકામાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર અશોક કુમાર દાદા મુનિ તરીકે પ્રખ્યાત હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 5:13 PM
  13 ઓક્ટોબર 1911ના રોજ ભાગલપુરમાં જન્મેલા અશોક કુમારનું સાચું નામ કુમુદલાલ ગાંગુલી હતું. પરંતુ જ્યારે તે મોટા પડદા પર આવ્યા તો તેનું નામ અશોક કુમાર પડી ગયું અને તેને બોલિવૂડનો પહેલો સુપરસ્ટાર કહેવા લાગ્યા.

1 / 7
આજે અભિનેતાના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો તેમજ તેના પરિવાર વિશે જણાવીશું.

2 / 7
 અશોક કુમારે શોભા સાથે લગ્ન કર્યા હતા. 18 વર્ષની ઉંમરે અશોક આઠ વર્ષની શોભાને જોવા ગયા હતા.જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી અને શોભા 15 વર્ષની હતી.

3 / 7
અશોક કુમારના પિતા કુંજીલાલ ગાંગુલી વ્યવસાયે વકીલ હતા, જ્યારે માતા ગૌરી દેવી ગૃહિણી હતી. અશોક કુમારનું પારિવારિક જીવન ખૂબ જ સારું રહ્યું હતું. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. તેમાંથી કેટલાકે ફિલ્મોમાં કામ કર્યું તો કેટલાક અલગ-અલગ ક્ષેત્રોમાં વ્યસ્ત થઈ ગયા.

4 / 7
પોતાના કરિયરમાં 300થી વધુ ફિલ્મ કરનાર અશોક કુમારની ઓળખ એન્ટ્રી હિરોના રુપમાં થઈ હતી. તેમણે કિસ્મત ફિલ્મમાં એન્ટી હિરોનું પાત્ર નિભાવ્યું હતુ. આ ફિલ્મ કોલોકત્તામાં સતત 196 અઠવાડિયા સુધી ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

5 / 7
અભિનેતા અશોક કુમારની પુત્રી ભારતી જાફરીનું નિધન થઈ ચૂક્યું છે.ભારતી જાફરીએ 'હાજર ચોરાસી કી મા', સાંસ, 'દમન' અને દેવી અહિલ્યા બાઈ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. તેણે અભિનેતા સઈદ જાફરીના ભાઈ હામિદ જાફરી સાથે લગ્ન કર્યા. અનુરાધા પટેલ તેમની પુત્રી છે. રૂપા વર્મા, પ્રીતિ ગાંગુલી, અરૂપ ગાંગુલી તેના ભાઈ-બહેન છે.

6 / 7
અશોક કુમારનું 2001માં 90 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ માત્ર અભિનેતા જ નહીં પણ ગાયક અને ચિત્રકાર પણ હતા. અશોક કુમારના નાના ભાઈ કિશોર કુમાર પણ જાણીતા ગાયક અને સંગીતકાર હતા. કહેવાય છે કે અશોક કુમારે પણ હોમિયોપેથીની ડિગ્રી લીધી હતી અને તેમને ઘણું જ્ઞાન હતું.

7 / 7
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">