AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News: બોલિવૂડ સ્ટારને અચાનક યાદ આવી ભગવાનની ભક્તિ, પ્રમોશનથી લઈ શુભેચ્છા મુલાકાતે પહોચી રહ્યા છે સ્ટાર્સ

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો બોલિવૂડ સ્ટાર (Bollywood star)પોતાના ફિલ્મના પ્રોમોશન માટે મંદિરોમાં પૂજા અર્ચના માટે જતા હોય છે, ત્યાર હાલમાં જ જોવા મળ્યું કે, જાણે બોલિવૂડ જાણે ભક્તિમય થઈ ગયું હોય તેમ અભિનેતાઓ ભગવાનની પૂજા અર્ચના કરી તો કોઈ પોતાના સોશિયલ મીડિયા પર ભગવાનના ફોટો પોસ્ટ કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 6:10 PM
Share
અમિતાભ બચ્ચનના ફેસબુક પણ પર જોયે તો છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પણ ભગવાનના પોસ્ટરો પોસ્ટ કરી રહ્યા છે. તેણે ફેસબુક પર FB 3305 -   Sukhkarta ! Dukhharta ! કેપ્શન લખી હતી. અન્ય પોસ્ટમાં ઈશ્વરની કૃપા બની રહે  તેવી પ્રાર્થનાનું કેપ્શન આપ્યું હતુ ભગવાન શિવની પોસ્ટ પણ કરી હતી.

1 / 5
બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ થોડા દિવસ પહેલા સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી આશીર્વાદ લીધા હતા, હાલમાં તેઓ સ્વામીનારાયણ મંદિરે પહોંચ્યા હતા. સંજયદત્તએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના આશીર્વાદ લીધા હતા.

2 / 5
અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રિલીઝ થવામાં થોડો જ સમય બાકી છે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને અભિનેતા અક્ષય કુમાર ફિલ્મની સફળતા માટે દરેક જગ્યાએ જઈ રહ્યો છે. અક્ષય કુમારે બનારસના ધાટ પર પણ ગંગામાં ડૂબકી લગાવી હતી,

3 / 5
હીરો નંબર વન તરીકે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા રવિવારે વારાણસી પહોંચ્યો હતો. બાબા વિશ્વનાથ સહિત અન્ય મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. ગોવિંદાને પોતાની વચ્ચે જોઈને સમર્થકો પણ ખુશ થઈ ગયા. તેમણે સમર્થકોને નિરાશ કર્યા નહીં અને હાથ મિલાવીને સૌનું અભિવાદન પણ કર્યું.

4 / 5
'ભૂલ ભૂલૈયા 2'ની સફળતા બાદ અભિનેતા કાર્તિક આર્યન કાશીમાં બાબા વિશ્વનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દર્શનનો ફોટો પોસ્ટ કર્યો છે.

5 / 5
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

g clip-path="url(#clip0_868_265)">