પિતા દિગ્દર્શક, પતિ ડાયરેક્ટર અને બહેન પંજાબીમાં ફિલ્મોમાં કામ કરે, આવો છે યામી ગૌતમનો પરિવાર

યામી ગૌતમ ધરનો જન્મ 28 નવેમ્બર 1988 રોજ થયો છે. બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. પંજાબી ફિલ્મ નિર્દેશક મુકેશ ગૌતમની પુત્રી તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી, તેમજ કહી શકાય કે, અભિનેત્રી ફિલ્મી બ્રેકગ્રાઉન્ડમાથી આવે છે.

| Updated on: Nov 28, 2024 | 11:32 AM
યામી ગૌતમના પરિવાર વિશે જાણો. જેનું આખું પરિવાર મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

1 / 11
યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો છે અને તેનો ઉછેર ચંદીગઢમાં થયો હતો.તેના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મ નિર્દેશક છે.તેની માતા અંજલિ ગૌતમ છે. તેની એક નાની બહેન સુરીલી ગૌતમ છે, જેણે પંજાબી ફિલ્મ પાવર કટથી ડેબ્યુ કર્યું છે. એક નાનો ભાઈ ઓજસ ગૌતમ પણ છે.

2 / 11
 યામી ગૌતમની ઈચ્છા હતી કે, તે પંજાબી ફિલ્મોથી પોતાના કરિયરની શરુઆત કરી શકતી હતી, કારણ કે, તેના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર છે અને તેની નાની બહેન પણ પંજાબી અભિનેત્રી છે. પરંતુ યામીનું બોલિવુડમાં જવાનું સપનું હતુ એટલા માટે તે આ ઈન્ડસ્ટ્રીનો ભાગ બની હતી.

3 / 11
આજે યામી ગૌતમે પોતાના નાનકડાં બોલિવુડ કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આ સાથે તે અનેક જાહેરાતમાં પણ જોવા મળી ચુકી છે. એક જાહરાતથી તેમણે ઘરે ઘરે ઓળખ મળી ચુકી છે.

4 / 11
2012માં તેની કોમેડી-ડ્રામા વિકી ડોનરમાં તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી, જેણે તેણીને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ માટે ઝી સિને એવોર્ડ જીત્યો હતો.આજે અભિનેત્રી બોલિવુડમાં મોટું નામ બનાવી ચુકી છે.

5 / 11
તમને જણાવી દઈએ કે, યામી ગૌતમે આયુષ્માન ખુરાનાની સાથે વિકી ડોનરથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ બાલામાં પણ શાનદાર કામ કર્યું છે. તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ઉરીમાં પણ તેના કામના વખાણ કરવામાં આવ્યા હતા.

6 / 11
યામી ગૌતમે બદલાપુર (2015) અને કાબિલ (2017) માં સહાયક ભૂમિકાઓ ભજવી હતી, અને યુદ્ધ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલા (બંને 2019) માં અભિનય કરી વધુ સફળતા મળી હતી.  ભૂત પોલીસ (2021), OMG 2 (2023) ફિલ્મ 370માં પણ શાનદાર ભુમિકા જોવા મળી હતી.

7 / 11
યામી ગૌતમે તેનો નિયમિત શાળાકીય અભ્યાસ કર્યો અને બાદમાં લોમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે કોલેજમાં પ્રવેશ કર્યો. 20 વર્ષની ઉંમરે તેણીએ અભિનય કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

8 / 11
યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ આદિત્ય ધર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પોતાનું નામ બદલીને યામી ગૌતમ ધર રાખ્યું.10 મે 2024ના રોજ, દંપતીને પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. તેનો પતિ આદિત્ય ધર  લેખક અને દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. આ કપલે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા.

9 / 11
આદિત્ય ધર એક પોપ્યુલર ડાયરેક્ટર, લેખક અને દિગ્દર્શક પણ છે. તેમણે વર્ષ 2019માં ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાયક બનાવી હતી અને આ માટે તેમને બેસ્ટ ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આદિત્ય ધરે આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતુ.

10 / 11
યામી ગૌતમે બોલિવુડ,તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.તેના એક્ટિંગ કરિયરની શરુઆત ટેલિવિઝન શોથી થઈ હતી. યામી ગૌતમ એક એવી અભિનેત્રી છે જે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">