AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટરિના કૈફે પરી બની ફેન્સને બનાવ્યા દિવાના, તસવીરો થઈ વાયરલ

બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ અવારનવાર તેની એક્ટિંગ અને તેની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે આમિર ખાનની પુત્રી આયરા ખાનના લગ્નના રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવ્યા હતા. કેટરિના કૈફના દેસી ગર્લ અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

| Updated on: Jan 14, 2024 | 6:25 PM
Share
આયરા ખાન-નુપુર શિખરેના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં કેટરિના કૈફ લહેંગા ચોલી પહેરેલી જોવા મળી હતી. (Image: Instagram)

1 / 5
કેટરિના કૈફ ક્રીમ કલરના લહેંગા અને ચોલી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Image: Instagram)

2 / 5
કેટરિના કૈફે ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે પ્રિન્ટેડ હેવી લહેંગા કૈરી કર્યો હતો. લહેંગા સાથે કેટરિનાએ હેવી હેંગિંગ ઈયરિંગ્સ પહેરી હતી. (Image: Instagram)

3 / 5
કેટરિના કૈફની બ્લેક બિંદીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એક્ટ્રેસે મિનિમલ મેકઅપ કરી દેશી ગર્લ લુકને કમ્પલીટ કર્યો. (Image: Instagram)

4 / 5
કેટરિના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' હાલમાં થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ સાથે વિજય સેતુપતિ જોવા મળશે. (Image: Instagram)

5 / 5
Follow Us
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા

દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો

અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video

મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે

g clip-path="url(#clip0_868_265)">