Biggest Controversies of Akshay Kumar: ટ્વિંકલ ખન્ના પાસે પેન્ટની ઝિપ ખોલાવાથી લઈને ફિલ્મના આ ડાયલોગ્સના કારણે અક્ષય કુમાર રહ્યો ચર્ચામાં
અક્ષય કુમાર તેની ફિલ્મોની સાથે સાથે કોન્ટ્રોવર્સીના કારણે પણ વધુ ચર્ચામાં રહે છે. જેમાં તમાકુની જાહેરાતથી લઈને ટ્વિકલ ખન્ના જોડે પેન્ટની ઝિપ ખોલાવા જેવી તેમજ તેમની ઘણી એવી ફિલ્મના ડાયલોગને કારણે લોકો ભડકી ઉઠ્યા હતા. જો કે ઈ આ સમસ્યાઓ સાથે તેમનો જૂનો સંબંધ છે. ચાલો જાણીએ અક્ષય કુમાર સાથે જોડાયેલા મોટા વિવાદો
Most Read Stories