Entertainment News : મનીષ મલ્હોત્રાના Mijwan Fashion Show 2022માં રણવીર સિંહે પત્ની દીપિકાને કીસ કરીને પ્રેમ કર્યો વ્યક્ત

દીપિકા (Deepika) પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રણવીર સિંહના (Ranveer Singh) ફોટોશૂટના વિવાદ વચ્ચે તેણે તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Jul 30, 2022 | 12:23 PM
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Jul 30, 2022 | 12:23 PM

રણવીર અને દીપિકા એ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા મિજવાન ફેશન શો 2022 માટે રેમ્પ વોક કર્યું હતું. મિજવાનના 10 વર્ષની ઉજવણી માટે આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો અને રણવીરે દીપિકાને કિસ કરી હતી.

1 / 6
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આજકાલ ચર્ચાનો હિસ્સો બની રહે છે. જ્યારથી રણવીરે કપડાં વગર પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે, ત્યારથી તે દરેક જગ્યાએ છવાયેલો છે. રણવીર સિંહના (Ranveer Singh) આ ફોટોશૂટને લઈને ઘણો હોબાળો થયો હતો.

2 / 6
રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ બાદ હવે તેની પત્ની દીપિકા પાદુકોણે (Deepika Padukone) લેટેસ્ટ તસવીરો શેર કરી છે. દીપિકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

3 / 6
આ લુકમાં બંને સ્ટાર્સ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે ફેન્સ પણ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફેન્સ તેની તસવીરો પર સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

4 / 6
રણવીર સિંહ પોતાના ફોટોશૂટને લઈને મુસીબતોનો ભાગ બની ગયો છે. રણવીર વિરુદ્ધ મુંબઈમાં FIR નોંધવામાં આવી છે, જ્યારે ઈન્દોરમાં તેની વિરુદ્ધ મોરચો ખોલીને કપડાં દાન કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી.

5 / 6
ફોટોશૂટમાં બંને કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. રણવીર સિંહ સફેદ રંગના લાઈનિંગ આઉટફિટમાં નજર થઈને આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ ક્રીમ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati