AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકીય પરિવારમાંથી આવતી બોલિવુડ અભિનેત્રીનો આવો છે પરિવાર

નેહા શર્મા બોલિવુડ તેમજ સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેની ટૂંકી કારકિર્દીમાં તે અનેક મોટી ફિલ્મોનો ભાગ રહી છે. તે મ્યુઝિક વિડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.તો આજે આપણે નેહા શર્માના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Nov 20, 2025 | 6:58 AM
Share
નેહા શર્માને આજે કોઈ પરિચયની જરૂર નથી. આ અભિનેત્રીએ પોતાના દમ પર બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. તેના પિતા રાજકારણી છે. અભિનેત્રી નેહાના પિતા અજિત શર્મા  કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.નેહા શર્માના પરિવાર વિશે જાણીશું.

1 / 12
નેહા પોતાની પર્સનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહી છે. જેકી ભગનાની સાથેના તેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નેહાના વિશે કેટલીક અજાણી વાતો જાણીએ.

2 / 12
જુઓ નેહા શર્માના પરિવારમાં કોણ કોણ છે

જુઓ નેહા શર્માના પરિવારમાં કોણ કોણ છે

3 / 12
બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા, નેહા શર્મા ફેશન ડિઝાઇનર બનવાની ઇચ્છા હતી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર એન્ડ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો. થોડા સમય માટે તેમણે તેમાં કામ કર્યું, પરંતુ ધીમે ધીમે તેને અભિનયનો શોખ કેળવાયો. તેમણે ક્રૂક ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

4 / 12
નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર, 1987ના રોજ બિહારમાં થયો હતો અને તે એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને ઉદ્યોગપતિ છે. રસોઈ બનાવવી, સંગીત સાંભળવું, વાંચન અને નૃત્ય તેનો શોખ છે.

5 / 12
નેહા શર્મા યમલા પગલા દીવાના 2 (2013), સોલો (2017) અને તાનાજી (2020) સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી છે. તેમણે 2020માં વેબસીરિઝ "ઇલીગલ" થી વેબ પર ડેબ્યૂ કર્યું હતું.

6 / 12
નેહા શર્માએ કથક, સ્ટ્રીટ હિપ હોપ, સાલસા, મેરેંગ્યુ, જીવ અને જાઝ પણ શીખ્યા છે.નેહા શર્મા પોતાનું કપડાંનું લેબલ પણ લોન્ચ કરવા માંગે છે.નેહાએ તેલુગુ ફિલ્મ ચિરુથાથી તેલુગુ ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

7 / 12
બિહારના ભાગલપુરની રહેવાસી, નેહાના પિતા રાજકારણી છે, અને તેની બહેન, આયેશા શર્મા પણ એક અભિનેત્રી છે. તે જોન અબ્રાહમ સાથે ફિલ્મ "પરમાણુ" માં જોવા મળી હતી.

8 / 12
બંને બહેનોએ તેમના પિતા માટે મોટા પાયે પ્રચાર કર્યો છે. નેહાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, ફિલ્મ "યંગીસ્તાન" દરમિયાન જેકી ભગનાની સાથેના તેના અફેર વિશે ઘણી ચર્ચા થઈ હતી.

9 / 12
નેહા શર્મા દરેક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

10 / 12
 તે જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે.નેહાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ "તાનાજી" હતી, જે 2020 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને નેહાને એક નવી ઓળખ આપી.

11 / 12
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિની વાત કરીએ તો, તે 33 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">