BSNLનો ધમાકેદાર પ્લાન લોન્ચ ! રુ 399માં મળશે 70GB ડેટા, અનલિમિટેડ કોલ અને 100 SMSનો લાભ
BSNL એ હવે પોતાના પોર્ટફોલિયોમાં એક એવો પ્લાન ઉમેર્યો છે જેનાથી ખાનગી કંપનીઓના મોંઘા પ્લાનથી પરેશાન વપરાશકર્તાઓને મોટી રાહત મળી છે. BSNL એ તેના પોર્ટફોલિયોમાં 400 રૂપિયાથી ઓછી કિંમતનો સસ્તો પ્લાન રજૂ કર્યો છે

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક

બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર

Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?

ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

Piles Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણો