BSNLનો ધમાકેદાર પ્લાન! 147 રૂપિયામાં આખો મહિનો ચાલશે સિમ
જો તમે ઓછા બજેટમાં સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNLના આ પ્લાન તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. BSNL એ 147 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી સાથે આવે છે પરંતુ ફાયદા અલગ અલગ છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના વપરાશકર્તાઓ માટે સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જો તમે ઓછા બજેટમાં આખા મહિના સુધી વાત કરવા અને SMS મોકલવાનો પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન BSNL વપરાશકર્તાઓ માટે ઉપયોગી થશે. BSNLનો સૌથી સસ્તો પ્લાન 147 રૂપિયાથી શરૂ થાય છે.

BSNLનો 147 રૂપિયાનો પ્લાન 30 દિવસ માટે છે. જો તમે આ પ્લાનની એક દિવસની કિંમત જુઓ તો તે ફક્ત 5 રૂપિયામાં આવે છે.

જો તમે ઓછા બજેટમાં સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNLના આ પ્લાન તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. BSNL એ 147 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી સાથે આવે છે પરંતુ ફાયદા અલગ અલગ છે.

BSNLનો 147 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ સેવા મળે છે.

આ સાથે, તેમાં 10GB ડેટા પણ આપવામાં આવે છે. જ્યારે 10GB ડેટા ખતમ થઈ જાય છે, ત્યારે ઇન્ટરનેટ સ્પીડ 40 Kbps થઈ જશે.

આ પ્લાન એવા યુઝર્સ માટે સારો છે જેમને વધુ કોલ કરવા પડે છે અને ઓછા ડેટાની જરૂર હોય છે.

BSNLએ હમણા થોડા સમય પહેલા જ 1 રુપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. BSNL ની આ ઓફર 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે દેશના તમામ ટેલિકોમ સર્કલ માટે છે. યુઝર્સ 1 રૂપિયામાં નવું BSNL સિમ કાર્ડ ખરીદીને આ ઓફરનો લાભ લઈ શકે છે. કંપનીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પુષ્ટિ આપી છે કે આ ઓફર ફક્ત BSNL ના નવા યુઝર્સ માટે છે. જૂના યુઝર્સને 1 રૂપિયામાં આ ઓફરનો લાભ મળશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
