AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Archery World Cup Stage 2 : ભારતે કોચ વગર ચીનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ ફોટો

તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. મહિલા ટીમે ચીનને તેના જ ઘર આંગણે હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપિકા કુમારીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

| Updated on: May 10, 2026 | 3:49 PM
Share
ભારતની મહિલા રિકર્વ તીરંદાજી ટીમે આર્ચરી વર્લ્ડકપ સ્ટેજ 2ની ફાઈનલમાં ચીનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ચીનને રોમાંચક શૂટઓફમાં 5-4થી હરાવ્યું છે.

1 / 6
શંધાઈમાં રમાયેલી આર્ચરી વર્લ્ડકપ સ્ટેજ 2ની ફાઈનલમાં દીપિકા કુમારી,અંકિતા ભગત અને કુમકુમ મોહોદે મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે આ ઈવેન્ટમાં ગોલ્ડ 2021 બાદ પહેલી વખત જીત્યો છે.

2 / 6
ભારતીય મહિલા તીરંદાજી ટીમને વર્લ્ડકપના રિકર્વ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ એટલા માટે મહત્વનો છે કારણ કે, તેમણે ફુલ કોચ વગર પોતાનો કબજો જમાવ્યો હતો.

3 / 6
કોચની ગેરહાજરીમાં દીપિકા કુમારીએ પોતાની તાકાત દેખાડી હતી. તેમજ યુવા પાર્ટનરને જીત માટે મોટિવેટ કરવાનું કામ કર્યું હતુ.

4 / 6
શૂટ ઓફમાં 4 સેટ પછી 4-4નો સ્કોર હતો પરંતુ દબાવમાં 5મો સેટ ભારતે પોતાને નામ કર્યો અને ચીનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

5 / 6
 આ પહેલા સેમિફાઈનલમાં ભારતની દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોદની ત્રિપુટીએ 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન સાઉથ કોરિયાની ટીમને હરાવી હતી. મહિલા રિકર્વ ઈવેન્ટમાં કોઈ પણ લેવલમાં ભારતે 3 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે.

6 / 6

વાંસમાંથી સાધનો બનાવી તીરંદાજીની પ્રેક્ટિસ કરતી, આજે તીરંદાજીમાં વિશ્વની નંબર વન તીરંદાજ બની અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">