Happy Birthday Harshdeep Kaur: સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવનાર હર્ષદીપ કૌરના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી વાતો

હર્ષદીપ કૌર ભારતની મશહૂર સિંગર પૈકી એક છે. હર્ષદીપે બોલિવૂડમાં ઘણા યાદગાર ગીતો ગાયા છે. તેમને 'સુફીનો સુલતાન' કહેવામાં આવે છે. તેણે પોતાના સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:40 AM
હર્ષદીપ કૌરનો જન્મ 16 ડિસેમ્બર 1986ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સવિન્દર સિંહ સંગીતનાં સાધનોની ફેક્ટરીના માલિક હતા. હર્ષદીપને બાળપણથી જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. નાનપણથી જ તેણે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો.

1 / 5
હર્ષદીપ કૌરે દિલ્હીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બાળપણથી જ સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તેણે દિલ્હી સ્કૂલ ઓફ મ્યુઝિકમાં પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું.

2 / 5
હર્ષદીપે 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેણે પહેલું ગીત 'સાજન મેં હારી' ગાયું હતું. હર્ષદીપ કૌર બે રિયાલિટી શોની વિજેતા રહી ચૂકી છે. 2008 માં તેણે NDTV ઇમેજિનના શો જુનૂન-કુછ કર દિખાના હૈમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન અમિતાભ બચ્ચને તેમને 'સુલતાન ઓફ સૂફી'નું બિરુદ આપ્યું હતું.

3 / 5
હર્ષદીપને 'દિલબરો' ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો આઈફા અને સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો. આ સાથે હર્ષદીપ એમટીવી વિડિયો ગાગા 2001નો વિનર પણ રહી ચુકી છે.

4 / 5
હર્ષદીપે બોલિવૂડમાં ઘણા સૂફી ગીતો ગાયા છે. હર્ષદીપનું ગીત 'દિલબારો' આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હર્ષદીપને રોકસ્ટારના ગીત 'કતીયા કરું'થી ઓળખ મળી હતી. હર્ષદીપે હોલીવુડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે. તેણે ઓસ્કાર વિનિંગ ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ '127 અવર્સ'માં પણ ગીત ગાયું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક

ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">