Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં શેર કરી દિવાળીની સુંદર તસ્વીરો, જુઓ Photos

દિવાળીના અવસર પર સેલિબ્રિટીઝની અલગ-અલગ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ દરમિયાન બિપાશા બસુએ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે દિવાળીની કેટલીક સુંદર તસ્વીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:15 PM
બિપાશા બસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. બિપાશા સલવાર શૂટમાં અને કરણ બ્લેક કુર્તામાં જોવા મળી રહ્યા છે.

1 / 6
બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

2 / 6
બંનેની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

3 / 6
બિપાશાએ કેપ્શનમાં લખ્યું છે કે આભાર માય લવ અને હેશટેગમાં લખ્યું છે મંકી લવ

4 / 6
કરણ અને બિપાશાના લગ્ન વર્ષ 2016માં થયા હતા.

5 / 6
અલોન ફિલ્મ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

6 / 6

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ

માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">