Gehraiyaan Memories: રિલીઝ પહેલા સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કરી ફિલ્મ ‘ગહેરાઈયા’ની યાદો, તસ્વીરોમાં જોવા મળ્યા તમામ પાત્રો

સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) તેની આગામી ફિલ્મ 'ગહેરાઈયા'ને લઈને ખુબ જ ઉત્સાહિત છે. સિદ્ધાર્થ પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ફિલ્મો સાથે જોડાયેલી યાદો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 1:10 PM
સિદ્ધાંત ચતુર્વેદીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ  ફિલ્મ 'ગહેરાઈયા' ની યાદો  શેર કરી છે.  આ પોસ્ટમાં આ ફિલ્મના લીડ રોલ  અને તેના ચહેરાની ભાવનાઓને  દર્શકોની સામે  રાખ્યા છે.  સિદ્ધાંતએ આ ફિલ્મને બહુજ ખાસ અને અલગ બતાવવામાં આવી છે.

1 / 5
માત્ર સિદ્ધાંત ચતુર્વેદી જ નહીં પરંતુ આ ફિલ્મની દરેક કાસ્ટ ફિલ્મ 'ગહેરાઈયા' ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સંબંધોનું એક અલગ જ રૂપ બતાવવામાં આવ્યું છે. તેનું ટ્રેલર પહેલાથી જ ખૂબ લોકપ્રિય થઈ ગયું છે.

2 / 5
દીપિકાએ તેના ઘણા ઈન્ટરવ્યુમાં આ ફિલ્મનું મહત્વ પણ જણાવ્યું છે. તેના માટે તે માત્ર એક ફિલ્મ નથી પણ એક લાગણી છે. તે  યંગ એક્ટર સિદ્ધાંત સાથે જોવા મળશે.

3 / 5
દીપિકા સાથે સિદ્ધાંતનો આ પહેલો પ્રોજેક્ટ છે. બંનેએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. તેના આ સીન પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ તેની સ્ટારકાસ્ટ આ ફિલ્મને લઈને ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે.

4 / 5
આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 11 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી છે. આ બંને સિવાય અનન્યા પાંડે અને ધીરજ કારવા પણ છે.

5 / 5

(ps : instagram )

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">