AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતથી વડોદરા, અમદાવાદ, પાટણ સુધી જશે આ ટ્રેન, ગુજરાતની જનતા લઈ શકશે લાભ

નવી શરૂ થયેલી ટ્રેન ગુજરાતના 11 મોટા શહેરોને જોડશે તેમજ આ સ્પેશિયલ ટ્રેનનો નંબર 12997 છે. તે બાંદ્રા ટર્મિનસથી બાડમેર સુધી જશે. આ ટ્રેન રાત્રે 23:55 થી બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બાડમેર 17:55 વાગ્યે પહોંચશે.

| Updated on: Jan 06, 2024 | 2:16 PM
Share
નવી શરૂ થયેલી ટ્રેન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતને જોડશે. જેનો જાહેર જનતા લાભ લઈ શકશે.

1 / 5
આ ટ્રેનમાં અલગ-અલગ કોચ આપવામાં આવેલા છે. જેમ કે જનરલ કોચ, સ્લીપર કોચ, 3 ટાયર એસી તેમજ લેડિઝ કોચનો પણ સમાવેશ થાય છે.

2 / 5
આ બાડમેર હમસફર ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બાડમેર સુધીમાં 22 સ્ટેશનની સફર કરશે તેમાં ગુજરાતના 11 સ્ટેશનો પર સ્ટોપ કરશે.

3 / 5
ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત તેમજ અંકલેશ્વર તેમજ સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન વડોદરા, આણંદ, અમદાવાદ તેમજ નડિયાદને જોડશે.

4 / 5
ત્યાંથી પસાર થઈને મહેસાણા, પાટણ અને ભીલડી સ્ટેશનનો સ્ટોપ લેશે. છેલ્લે રાજસ્થાનના બાડમેરમાં 18:08 વાગ્યે પહોંચાડશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">