ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:35 PM
આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

1 / 5
આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

2 / 5
વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

3 / 5
ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

4 / 5
લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">