APMC Market Rates : જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6835 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાતના વિવિધ APMCમાં તારીખ : 03-06-2025 ના રોજ જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા તે જાણો. ગુજરાતના વિવિધ APMCમાં અલગ અલગ પાકના ભાવ શુ રહ્યાં તે ખેડૂતો જાણી શકશે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે.તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે.રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે. કૃષિ ક્ષેત્રના બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર

પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

આજનું રાશિફળ તારીખ : 12-06-2025

બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક

Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર