AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aneet Padda Next Project: સૈયારા બાદ ચમકી કિસ્મત ! હવે આ પ્રોજેક્ટમાં દેખાશે અનિત પડ્ડા, OTT પર થશે રિલીઝ

અનિત પડ્ડાને ફિલ્મ સૈયારાએ તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી છે. જોકે આ ફિલ્મ બાદ હવે અનિત કયા મૂવીમાં કામ કરશે તે જાણવા ફેન્સ ઉત્સુક છે ત્યારે અહેવાલો છે કે અનિત પડ્ડાનો આગામી પ્રોજેક્ટ OTT પર રિલીઝ થવાનો છે.

| Updated on: Jul 28, 2025 | 1:02 PM
Share
અભિનેત્રી અનિત પડ્ડાને આજે કોઈ પરિચયની જરૂર નથી. ફિલ્મ સૈયારાએ તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી છે. ફિલ્મમાં અહાન પાંડે સાથેની તેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હવે અનિત પડ્ડાના આગામી પ્રોજેક્ટ્સ વિશે સમાચાર આવવા લાગ્યા છે.

1 / 6
એવા અહેવાલો છે કે અનિત પડ્ડાનો આગામી પ્રોજેક્ટ OTT પર રિલીઝ થવાનો છે. અહેવાલ મુજબ, અનિતના આગામી પ્રોજેક્ટનું નામ Nyaya છે. તેનું દિગ્દર્શન નિત્યા મહેરા અને તેના પતિ કરણ કાપડિયા કરી રહ્યા છે.

2 / 6
મીડિયા રિપોર્ટ મુજબ 'અનીત YRF ની મોટા પડદાની હિરોઈન છે. સૈયારાને સાઇન કરવામાં આવે તે પહેલાં જ Nyayaનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આનાથી થિયેટર હિરોઈન તરીકે તેના ભાવિ કારકિર્દી પર કોઈ અસર નહી પડે.

3 / 6
આ અભિનેત્રી જેણે હિટ ફિલ્મ આપી છે. તે એક વાસ્તવિક જીવનમાં Gen Z સ્ટાર છે. તેણી ફક્ત 22 વર્ષની છે. તેણીને ફક્ત થિયેટરોમાં જ રાખવામાં આવશે. નિર્માતાઓ પાસે તેણીને ભવિષ્યમાં મોટો ચહેરો બનાવવા માટે ઘણી યોજનાઓ છે.'

4 / 6
તમને જણાવી દઈએ કે અનિતનો આગામી પ્રોજેક્ટ OTT પ્રોજેક્ટ પર ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટનું શૂટિંગ અને સૈયારા પહેલા કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રોજેક્ટ્સના સમયપત્રકને કારણે, રિલીઝ તારીખ બદલાઈ ગઈ અને સૈયારા વહેલા રિલીઝ થઈ.

5 / 6
સૈયારા વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં અહાન પાંડે પુરુષ ભૂમિકામાં છે. તે જ સમયે, અનિત પડ્ડા લિડ હિરોઈનની ભૂમિકામાં છે. ફિલ્મમાં બંનેનો રોમાન્સ જોવા મળે છે. મોહિત સૂરીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મે 245 કરોડની કમાણી કરી છે.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">