USA News : અમેરિકાના અક્ષરધામ મંદિરમાં સમુદાય એકતા મહોત્સવ ઉજવાયો, જુઓ Photos

અમેરિકાના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં સમુદાય એકતા મહોત્સવ ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં મેયરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકાના અનેક મેયરો અને સ્ટેટ ઓફિસિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરાયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 10:47 PM
 અમેરિકાના  BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં સમુદાય એકતા મહોત્સવ ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં મેયરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

1 / 5
આ કાર્યક્રમમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકાના અનેક મેયરોનું મહંત સ્વામી સહિતના સંતોએ સન્માન કર્યું

2 / 5
8 ઓક્ટોબરે અક્ષરધામના ભવ્ય ઉદ્ઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે "celebreting community" થીમ પર આ આયોજન કરાયું

3 / 5
BAPSના પૂજ્ય સ્વામી ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ અમેરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવનાના મૂલ્યો વિશે વાત કરી

4 / 5
આ પ્રસંગે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું કે BAPS હિંદુ સમુદાય અમારા દેશની મહત્વપૂર્ણ ધરોહર છે

5 / 5
Follow Us:
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">