Bigg Boss Ottમાં એન્ટ્રી કરતા જ અક્ષરા સિંહે પોતાની ક્યુટનેસથી જીત્યુ ચાહકોનું દિલ,જુઓ Photos

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ચાહકોના દિલ પર રાજ કરે છે. અક્ષરાના ચાહકો હંમેશા તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. ત્યારે તાજેતરમાં જ અક્ષરાએ બિગ બોસ OTTમાં એન્ટ્રી કરતા જ પોતાની ક્યુટનેસથી ચાહકોના દિલ જીત્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:30 PM
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે બિગ બોસ Ottમાં ખુબસુરત અંદાજમાં એન્ટ્રી કરી છે. ત્યારે હોસ્ટ કરણ જોહર પણ અક્ષરા સિંહના ડાન્સથી પ્રભાવિત થયા હતા.

1 / 6
બિગ બોસ Ottમાં પ્રવેશ કર્યા બાદ અક્ષરા ઓરિજનલ અંદાજમાં જોવા મળી રહી છે.

2 / 6
અક્ષરાની ક્યુટનેસ ચાહકોના દિલ જીતી રહી છે. ઉપરાંત અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

3 / 6
અત્યાર સુધી તે શોમાં પોતાના અંદાજથી દરેકનું દિલ જીતવાનો પ્રયાસ કરતી જોવા મળી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે જ્યારે તક મળશે ત્યારે તે દરેક સ્પર્ધકને જવાબ આપતી પણ જોવા મળશે.

4 / 6
આપને જણાવી દઈએ કે શોમાં જતા પહેલા જ અક્ષરાએ સ્પષ્ટ કર્યુ હતુ કે, તે ક્યારેય કોઈને જવાબ આપવામાં પીછેહઠ કરતી નથી.

5 / 6
ચાહકોને બિગ બોસમાં અક્ષરાના ઘણા નવા સ્વરૂપ જોવા મળશે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

g clip-path="url(#clip0_868_265)">