Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ, ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ-જુઓ Photos
ક્રિકેટનો મહાકુંભ એટલે વનડે વર્લ્ડ કપ. ભારતમાં યોજાનારા આ વર્લ્ડ કપમાં દેશનાં 10 સ્થળોએ 46 દિવસના સમયમાં 48 મેચો રમાશે. જેની શરૂઆત આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં થઈ ગઈ છે. પ્રથમ મેચ આજે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અને આ ટુર્નામેન્ટનું સમાપન પણ આજ સ્ટેડિયમમાં કરવામાં આવશે
Most Read Stories