Ahmedabad: IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત- જુઓ Photos

Ahmedabad: અમદાવાદમાં IPS મેસ ખાતે ખાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ગરબા મહોત્સવમાં ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. IPS મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સીએમએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને સહુ કોઈને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 11:19 PM
Ahmedabad:  અમદાવાદમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ચીફ સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહ્યા

1 / 5
આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા સીએમ ઉપસ્થિત રહ્યા હતા.

2 / 5
 મુખ્યમંત્રીએ  આદિશક્તિ મા અંબાની આરતી ઉતારી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

3 / 5
મુખ્યમંત્રીએ આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સહુ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગ વિવિધ રાસ મંડળી દ્વારા રાસ  પ્રાચીન અર્વાચીન ગરબા રજૂ કરાયા હતા.

4 / 5
આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય,  અમદાવાદ પોલીસ કમિશનર  જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">