AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ખોખરામાં મૃતક તબીબને શ્રદ્ધાંજલિ આપવા યોજાયો રક્તદાન કેમ્પ, જુઓ Photos

અમદાવાદના ખોખરા-હાટકેશ્વર સર્કલ નજીક મૃતક તબીબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ તબીબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Deepak sen
| Edited By: | Updated on: May 23, 2023 | 11:46 PM
Share
અમદાવાદના ખોખરા ગઢવી બંગ્લોઝ ખાતે સોમવારે સવારે નવ કલાકે જુનાગઢના સ્વર્ગસ્થ યુવા તબીબની યાદમાં અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
રાજસ્થાનના ખેરવાડા રોડ અકસ્માતમાં જુનાગઢના યુવા તબીબ મોતને ભેંટયા હતા. આ તબીબને અનોખી શ્રદ્ધાંજલિ આપવા  અમદાવાદમાં સાથી તબીબ મિત્રોએ અને પરિવારજનો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

2 / 5
રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ તબીબ મિલાપસિંહ યોગેન્દ્ર પઢિયારના જન્મદિને કેમ્પ યોજી સાચી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તબીબ મિત્રોએ થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કર્યું હતું.

3 / 5
ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

4 / 5
સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.

5 / 5
Follow Us
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ

આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા

g clip-path="url(#clip0_868_265)">