AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝવવા ફાયર બ્રિગેડની પ્રશંસનીય કામગીરી, જુઓ Photos

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જે ઘટનાની જાણ થતાં જ તબક્કાવાર ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફાયરના વિવિધ સાધનોની મદદથી આગ ઓલવવાના પ્રયાસ શરૂ કરાયા હતા.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 30, 2023 | 11:35 AM
Share
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાનો ફાયર બ્રિગેડને સવારે 4 વાગ્યે કોલ મળ્યો હતો.

1 / 5
ઘટનાની જાણ થતાં જ તબક્કાવાર ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફાયરના વિવિધ સાધનોની મદદથી આગ ઓલવવાના પ્રયત્નો કરવામાં આવ્યા

2 / 5
ઘટનામાં આગના સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસર સાથે tv9એ ખાસ વાતચીત કરી. સૌથી નીચેના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડ માટે આગ ઓલવવાનું કામ ખૂબ જ પડકારજનક છે.

3 / 5
ધુમાડો દૂર કરવા ચક્રવાત મશીન અને બ્લોવર મશીનની મદદ લેવાઈ. ઓક્સિજન સેટ સાથે કર્મચારીઓને અંદર મોકલાયા

4 / 5
શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝવવા માટે ઓટોમેટિક રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">