એક ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી Shraddha Kapoorની હોટ સ્ટાઈલે બનાવી હેડલાઈન્સ, જુઓ અભિનેત્રીની તસ્વીરો

આજથી દરેક ક્રિકેટ પ્રેમી ભારતમાં ટી 20 વર્લ્ડકપનો આનંદ માણવા જઈ રહ્યા છે. દરમિયાન, એક કાર્યક્રમમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ક્રિકેટ બેટ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 10:27 PM
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.

1 / 6
તેમણે બ્લુ અને વાઈટ કોમ્બિનેશનનો ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 6
શ્રદ્ધા કપૂરની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

3 / 6
ખરેખર, શ્રદ્ધા કપૂર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરો booking.comના એક ઇવેન્ટ દરમિયાનની છે.

4 / 6
શ્રદ્ધા તે પ્રસંગમાં ખાસ મહેમાન બનીને ગઈ હતી. ત્યાં તે ક્રિકેટ બેટ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

5 / 6
તે દરમિયાન શ્રદ્ધા હાથમાં એક ટ્રોફી સાથે જોવા મળી હતી. તે અલગ-અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવતી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">