AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 વર્ષની ઉંમરે બનાવી એવી બોડી, જેને જોઈને યુવક પણ શરમાઈ જાય, જુઓ PHOTOS

લીડ્સના રહેવાસી સ્ટીવ એક પેરામેડિક છે અને યોર્કશાયર એમ્બ્યુલન્સ સર્વિસ માટે કામ કરે છે. તેણે પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવી દીધા છે. પ્રતિકૂળ તબીબી પરિસ્થિતિઓ હોવા છતાં તેણે આ આશ્ચર્યજનક રીતે આ કમાલ કર્યું અને હવે તે અન્ય લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 4:56 PM
Share
આ દિવસોમાં એક 60 વર્ષીય વ્યક્તિ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. ખરેખર તો ઉંમરના આ તબક્કે પણ આ વ્યક્તિએ પોતાના શરીરને એટલું ફિટ અને મેઇન્ટેન રાખ્યું છે કે જોનારાને પણ ઈર્ષ્યા થઈ જાય છે. બ્રિટનના સ્ટીવ રેમ્સડેને એક વર્ષમાં જ એવા અદ્ભુત મસલ્સ અને સિક્સ પેક એબ્સ બનાવ્યા છે કે જેને જોઈને યુવક પણ શરમાઈ જાય. આ એક્સ્ટ્રીમ બોડી ટ્રાન્સફોર્મેશન માટે સ્ટીવે જીમમાં ઘણો પરસેવો પાડ્યો છે.

1 / 5
લીડ્સના રહેવાસી સ્ટીવ એક પેરામેડિક છે અને યોર્કશાયર એમ્બ્યુલન્સ સર્વિસ માટે કામ કરે છે. તેણે પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવી દીધા છે. પ્રતિકૂળ તબીબી પરિસ્થિતિઓ હોવા છતાં તેણે આ આશ્ચર્યજનક રીતે આ કમાલ કર્યું અને હવે તે અન્ય લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.

લીડ્સના રહેવાસી સ્ટીવ એક પેરામેડિક છે અને યોર્કશાયર એમ્બ્યુલન્સ સર્વિસ માટે કામ કરે છે. તેણે પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવી દીધા છે. પ્રતિકૂળ તબીબી પરિસ્થિતિઓ હોવા છતાં તેણે આ આશ્ચર્યજનક રીતે આ કમાલ કર્યું અને હવે તે અન્ય લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.

2 / 5
આપને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા સુધી સ્ટીવ હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ સામે લડી રહ્યા હતા. વધુ વજન વધ્યા બાદ તેમણે જીમમાં જવાનું નક્કી કર્યું અને કસરતનો યોગ્ય પ્લાન બનાવ્યો. એક સમયે સ્ટીવનું વજન 100 કિલો હતું. હવે તેમનું વજન 72 કિલો છે.

3 / 5
60 વર્ષની ઉંમરે આટલું સુંદર શરીર બનાવનાર સ્ટીવ માટે આ કામ એટલે સરળ હતું કારણ કે તેમનો પુત્ર પોતે જ જીમ ચલાવે છે. પુત્ર ડેનના જણાવ્યા અનુસાર, સ્ટીવે 12 અઠવાડિયામાં ટ્રાન્સફોર્મેશન કોર્સ પૂરો કર્યો હતો. આ સિવાય તે પોતાના આહારને નિયંત્રિત કરવામાં પણ સફળ રહ્યા હતા.

4 / 5
સ્ટીવ કહે છે કે હવે તેને ડાયાબિટીસની પણ ચિંતા નથી. તેઓ ફરીથી ખુલીને જીવન જીવવા લાગ્યા છે. સ્ટીવે જણાવ્યું કે તેમણે દારૂ પીવાનું પણ છોડી દીધું છે. આ સાથે બિનઆરોગ્યપ્રદ ખોરાકથી અંતર બનાવ્યું છે. તેઓ હવે પહેલા કરતાં ઘણું સારું અનુભવે છે.

5 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ

ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત

ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો

આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video

પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના

તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ

ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ

હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ

કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ

g clip-path="url(#clip0_868_265)">