જમીન પર 12 વર્ષ સુધી કબજો રાખનારને હક્ક મેળવવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

જો કોઈ માલિક 12 વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર કલેમ નથી કરતા તો તેમનો માલિકી હક ખત્મ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તો તેની માલિકી થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી છે પણ કોઈ વ્યક્તિ સાર્વજનિક જમીન પર કબ્જો કરે છે તો […]

જમીન પર 12 વર્ષ સુધી કબજો રાખનારને હક્ક મેળવવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 5:33 AM

જો કોઈ માલિક 12 વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર કલેમ નથી કરતા તો તેમનો માલિકી હક ખત્મ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તો તેની માલિકી થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી છે પણ કોઈ વ્યક્તિ સાર્વજનિક જમીન પર કબ્જો કરે છે તો આ અધિકાર મળતો નથી.

સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે કબ્જેદાર વ્યક્તિ તે જમીન કે સંપતિના અધિકાર લેવાનો દાવો કરી શકે છે. 12 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વિક્ષેપ વગર તેના કબ્જામાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિને આ જમીનથી કાઢી નાખવામાં આવે તો તે મૂળ માલિકની જેમ તે જમીનની રક્ષા કરી શકે છે.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લિમિટેશન એક્ટ 1963 હેઠળ પ્રાઈવેટ જમીન પર આ મર્યાદા 12 વર્ષની છે. જ્યારે સાર્વજનિક જમીન પર 30 વર્ષની છે. અરૂણ મિશ્રા, એસ.અબ્દુલ નઝીર અને એમ.આર.શાહની બેન્ચે કહ્યું કે કાયદો 12 વર્ષ સુધી કોઈ માલિકને તેમની મિલકત પર હક્ક કરવાનો અધિકાર આપે છે. તેથી જો કોઈ જમીનને લઈને વિવાદ છે તો 12 વર્ષ દરમિયાન કેસ ફાઈલ કરીને તેને પાછી મેળવી શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેન્ચે કહ્યું કે જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કોઈ મિલકત પર રહેઠાણ કરી રહ્યા છે તો તેને કાયદો કાઢી નથી શકતો. એટલુ જ નહી 12 વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિકની પાસે પણ તેને કાઢવાનો અધિકાર રહેતો નથી અને વર્તમાનમાં રહેલા વ્યક્તિની પાસે માલિકી હક્ક જતો રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

જસ્ટિસ મિશ્રાની પીઠે કહ્યું કે લિમિટેશન એક્ટ 1963ની કલમ 65માં એ કહેવામાં આવ્યુ નથી કે કબજો કરનાર વ્યક્તિ તેમની જમીનને બચાવવા માટે કેસ દાખલ નથી કરી શકતો પણ તે વ્યક્તિ કબ્જો બચાવવા માટે કેસ દાખલ કરી શકે છે અને કબ્જે કરેલી જમીનનો અધિકાર પણ જાહેર કરવાનો દાવો પણ કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી, 6 લોકોના મોત
અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી, 6 લોકોના મોત
ભરુચના ચાંદીપર દરગાહ પાસે ST બસ વરસાદી કાંસમાં ખાબકી
ભરુચના ચાંદીપર દરગાહ પાસે ST બસ વરસાદી કાંસમાં ખાબકી
કેશોદમાં પંથકમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા
કેશોદમાં પંથકમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">