15 વર્ષની ઉંમરથી ઘરથી દૂર રહે છે આ સ્ટાર કિડ 

09 : April

Photo : Instagram

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના દીકરા આરવ ભાટિયા ખુબ જ સુંદર છે

09 : April

Photo : Instagram

આ સ્ટાર કિડ આજકાલ તેની આસમાની રંગની આંખોને કારણે ચર્ચામાં છે

09 : April

Photo : Instagram

જે શો-ઓફથી દૂર રહે છે, તે સેકન્ડ હેન્ડ કપડાં પણ પહેરે છે 

09 : April

Photo : Instagram

આરવ ભાટિયા 22 વર્ષનો થયો છે

09 : April

Photo : Instagram

તે મોટાભાગે લાઈમલાઈટ અને પાપારાઝીથી દૂર રહે છે

09 : April

Photo : Instagram

આરવને એક્ટિંગમાં કરિયર બનાવવામાં રસ નથી

09 : April

Photo : Instagram

 બાળપણથી જ રમતગમત, માર્શલ આર્ટ્સ અને પેઇન્ટિંગ-ડિઝાઇનિંગમાં રસ છે

09 : April

Photo : Instagram

 પિતાની જેમ, તે તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે

09 : April

Photo : Instagram

આરવ ભાટિયા ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ કરી રહ્યો છે

09 : April

Photo : Instagram